..

આ કિલ્લામા અત્યારે પણ છે “ચમત્કારિ પારસ નો પથ્થર”, લોખંડ ને બનાવી શકે છે સોનુ

શેર કરો

સમગ્ર વિશ્વ મા આજે પણ ઘણી ચમત્કારિક વસ્તુઓ છે કે જેના વિશે લોકોએ કિસ્સો અને કહાનીઓ મા સાંભળ્યા છે. Ivermectin (Mectizan, Stromectol) Ivermectin (Mectizan, Stromectol) for humans આવો જ એક ચમત્કારિક પથ્થર છે “પારસ પથ્થર” કે જેના વિશે તમે ઘણી વાર્તાઓ મા સાંભળ્યું હશે, પરંતુ આજ દિન સુધી કોઈપણ વ્યક્તિ આ પત્થર શોધી શક્યો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આ પથ્થર એક કિલ્લામા હોવાનો દાવો કરવામા આવે છે. આ માટે દર વર્ષે ઘણા લોકો આ પથ્થર ખોદવા માટે આ કિલ્લા પર પહોંચે છે.

આ પથ્થર વિશે એવુ માનવામા આવે છે કે આ પથ્થર ને લોખંડ સાથે સ્પર્શ થતા જ લોખંડ સોનુ બની જાય છે. એવું માનવામા આવે છે કે આ પથ્થર ભોપાલ થી ૫૦ કિલોમીટર દૂર રાયસેન કિલ્લામા હજુ હાજર છે. એવું કહેવામા આવે છે કે આ કિલ્લા ના રાજવી પાસે પારસ પથ્થર હતો. એવુ પણ માનવામા આવે છે કે આ પથ્થર ને મેળવવા માટે ઘણી લડાઇઓ થઇ હતી, પરંતુ જ્યારે આ કિલ્લા ના રાજા ને લાગ્યું કે તે યુદ્ધ હારી જશે, ત્યારે તેણે કિલ્લા ના તળાવ ની અંદર આ પથ્થર ફેંકી ને દીધો હતો.

આ રાજાએ કોઈને જણાવ્યું ન હતું કે આ પથ્થર ક્યા છુપાયેલો છે. પાછળ થી તે યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યો અને આ કિલ્લો પણ જોતજોતા મા વિરાન થઇ ગયો. ઘણા રાજાઓએ આ કિલ્લા ને ખોદી ને આ પથ્થર શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ને સફળતા હાથ ના લાગી. how often per month to take ivermectin? આજે પણ લોકો આ પથ્થર ની શોધમા રાત્રે અહીયા તાંત્રિક ને સાથે રાખે છે, પરંતુ તેઓ ને હતાશા અનુભવે છે. ivermectin near me

આ કિલ્લા અને પારસ પથ્થર વિશે ની વાર્તા પણ ઘણી પ્રખ્યાત છે કે પથ્થર શોધવા અહીયા આવનારા ઘણા લોકો પોતાનુ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે, કારણ કે આ પથ્થર ની રક્ષા એક જીન કરે છે. જો કે, પુરાતત્ત્વ વિભાગ ને હજુ સુધી આવા કોઈપણ પુરાવા મળ્યા નથી, જે દર્શાવે કે આ કિલ્લા મા પારસ પથ્થર હાજર છે, પરંતુ સાંભળવામા આવતી આ વાર્તાઓ ને લીધે લોકો પારસ પથ્થર ની શોધમા અહીયા ગુપ્ત રીતે પહોંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *