..

પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે એક સાથે જોવા મળ્યા દિશા પટની અને પ્રભાસ જુઓ આગામી ફિલ્મનો ધમાકેદાર લૂક…

શેર કરો

આપ સૌ લોકો બોલીવુડ ઇન્ડસ્ટ્રીની મશહુર અભિનેત્રી દિશા પટનીને ઓળખતા જ હશો દિશા પટની એ બોલીવુડ ક્ષેત્રે અનેક સુપરહિટ ફિલ્મો બનાવીને પોતાની એક અલગ નામના અને ઓળખ ઊભી કરી છે દિશા પટનીના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે ઘણા લોકો દિશા પટનીને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ની આનબાન શાન માને છે તેથી જ દિશા પટની પોતાની દરેક ફિલ્મમાં ખૂબ સારો રોલ નિભાવી દરેક ચાહકોના દિલમાં રાજ કરી રહી છે.

દિશા પટની પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે તેના ચાહકો પણ દિશા પટનીને તેની દરેક ફિલ્મમાં ખૂબ સારો સાથ અને સહકાર આપે છે તેથી જ દિશા પટની બોલીવુડ ક્ષેત્રે અનેક સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે દિશા પટનીને અનેક ફિલ્મોમાં સારો રોલ નિભાવવા બદલ એવોર્ડ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે દિશા પટની આ સફળતા ભર્યા મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે અને આ જ સંઘર્ષ તો થતી આજે તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ શિખર પર પોતાની નામના ઉભી કરી રહી છે.

દિશા પટની હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક તસવીર શેર કરી છે જે તસવીર શેર કરતાની સાથે જ ચાહકો વચ્ચે તે ચર્ચાનો વિષય બની ગઈ હતી. ચાહકો એ આ પોસ્ટ લાઈક અને શેર કરી હતી. દિશા પટની આવનારી ફિલ્મના શૂટિંગ વખતે એક તસવીર શેર કરી હતી જેમાં તે કડકડતી ઠંડીમાં ફિલ્મનું શૂટિંગ કરતી જોવા મળે છે. આ તસવીરોમાં તે ફિલ્મના પ્રોડ્યુસર તથા દિગ્દર્શક સાથે પણ વાત કરતી નજરે પડી હતી. ત્યારબાદ દિશા પટની પોતાના આગળના શૂટ માટે મેકઅપ પણ કરાવ્યો હતો તેની અનેક તસવીરો તેઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી.

દિશા પટની યોદ્ધા ફિલ્મમાં દરેક ચાહકોના દિલ જીત્યા બાદ હવે પોતાની આગળ ની ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધી છે દરેક ચાહકોને આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સુકતા ધરાવી હતી. દિશા પટની અવારનવાર આવી અનેક પોસ્ટ તથા તસવીરો શેર કરે છે જેમાં તેના ચાહકો પાસેથી ખૂબ જ પ્રેમ મળતો હોય છે હાલમાં તો દિશા પટની આગામી ફિલ્મની શૂટિંગ વખતની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તથા આ પોસ્ટે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *