..

ફિલ્મ મા સ્ટારે પહેરેલા કપડાનુ આખરે શું કરવામા આવે છે? ખુલાસો જાણીને રહી જશો દંગ

શેર કરો

આજકાલ ની યુવા પેઢી ફિલ્મો સાથે વધારે જોડાયેલો જોવા મળે છે. બોલીવુડ ફિલ્મ જગતને લઈ લોકોના મનમા ઘણા સવાલો આવતા હોય છે. ફિલ્મ જગત એ આજના સમાજ માટે એક ખુલ્લા અરીસા સમાન છે. તેમા એવા એવા કપડા અને શણગાર ઉપયોગ કરવામા આવે છે કે જેને રિયલ લાઈફમા પહેરવાનુ તો અમુક લોકો જ વિચારી શકે છે. પરંતુ આવા અજીબો-ગરીબ કપડા બોલિવૂડ ફિલ્મ જગતમા ક્યાથી આવે છે? આ કપડાને કોણ ડીઝાઇન છે અને એકવાર ફિલ્મમા ઉપયોગ કર્યા બાદ આ કપડાઓનુ શું કરવામા આવે છે તેના વિષે હાલમા જ એક મોટો ખુલાસો થયો છે.

યશરાજ ફિલ્મ્સ ની સ્ટાઈલિશ આયશા ખન્ના એ એક વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, ફિલ્મમા સ્ટારે પહેરેલા મોટાભાગના કપડાંને એકવાર વપરાશ કર્યા બાદ સંભાળી અને સાચવીને રાખી મુકવામા આવે છે. અને આ કપડા જે ફિલ્મમા ઉપયોગમા લેવાયા હોય તે ફિલ્મનુ તેના પર લેબલ લગાડી દેવામા આવે છે. ત્યારબાદ આ બધા કપડાને મિક્સ મેચ કરી દેવામા આવે છે. આ કપડાઓ જૂનિયર કલાકારો માટે પણ ઉપયોગમા લેવામા આવતા હોય છે. ક્યારેક એ જ પ્રોડક્શન હાઉસની બીજી કોઈ અન્ય ફિલ્મ માટે પણ તેનો ઉપયોગ કરવામા આવતો હોય છે. eprinex vs ivermectin

જો કે આ સમય દરમિયાન આ કપડા પર ખુબ કાળજીપૂર્વક કામ કરવામા આવે છે કે જેથી પ્રેક્ષકોને એવી અનુભૂતિ ન થાય કે આ કપડા આ પહેલા પણ કોઈ અન્ય ફિલ્મમા પહેર્યો છે. જો કે બધા જ કપડા સાથે આવુ કરવામા આવતુ નથી. અમુક ખાસ કોસ્ચ્યુમ સ્ટાર કલાકારો ફિલ્મ સાથે જોડાયેલ યાદગીરી તરીકે પોતાની પાસે જ રાખી લેતા હોય છે.

ઘણા બોલિવૂડ કલાકારો એવા પણ છે કે જે ફિલ્મમા વપરાયેલા કપડા પોતાની પાસે જ રાખી લે છે. tear mite treatment with ivermectin એવુ પણ જોવામા આવ્યુ છે કે, કોઈ કલાકાર જો પોતાના માટે સ્પેશિયસ ડ્રેસ બનાવડાવે તો ફિલ્મ પુરી થયા બાદ પોતાની સાથે જ લઈ જાય છે. આ ઉપરાંત કેટલાક કપડા સાથે ઓક્શન એટલે કે હરાજી પણ કરવામા આવે છે કે જેથી કરીને ચેરિટી રૂપે પૈસા ભેગી કરી શકાય. ivermectin tablets thailand જેમ કે સુપરહિટ ફિલ્મ રોબોટ ફિલ્મના કપડા ની આ જ રીતે હરાજી કરીને જે પૈસા ભેગા થયા તેને ચેરીટી રૂપે દાન કરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *