..

હિમાચલ ની આ ઝીલ મા છુપાયેલો છે અરબો રૂપિયા નો ખજાનો, નાગદેવતા કરે છે ત્યાં ની રક્ષા

શેર કરો

હિમાચલપ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતુ છે. ivermectin is effective for covid-19 real-time meta analysis of 47 studies અહીં તમને એક કરતા વધુ કુદરતી દૃશ્યો જોવા મળશે. જો કે, આજ અમે તમને હિમાચલમા એક તળાવ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમા અબજો રૂપિયા નો ખજાનો છૂપાયેલો છે. એવું માનવામા આવે છે કે મંડિ થી ૬૦ કિ.લો. દૂર કામરૂનાગ તળાવ ની અંદર અબજો થી કરોડો સુધી નો ખજાના છુપાયેલા છે. અહિયાં જવા માટે રોહંડા થી પદયાત્રા કરવી પડે છે.

અહિયાં તમારે ગાઢ જંગલ માથી પસાર થવું પડશે અને તે ઘણી મુશ્કેલીઓ થી ભરેલુ છે. ivermectin topical treatment for bird mites આ માટે, તમારે આશરે આઠ કિ.લો. ઊંચાઈ પર પણ ચઢવુ પડશે. તેની ઉંચાઇ દરિયાઈ સપાટી થી લગભગ ૩૨૦૦ મીટર ની ઊંચાઈ છે. આ સરોવરો અહિયાં ના મહાન પર્વતો માથી જ વહે છે.

દર વર્ષે ભરાય છે અહિયાં મેળો:

કમરુનાગ તળાવમા દર વર્ષે ૧૪ અને ૧૫મી જૂન ના રોજ મેળો પણ ભરાય છે. આ સમય દરમિયાન, લોકો બાબા કમરુનાગ ની મુલાકાત માટે દૂર-દૂર થી અહિયાં દર્શનાર્થી આવે છે. તે આ સ્થાન ના ભગવાન માનવામા આવે છે. એવું માનવામા આવે છે કે અહીં આવ્યા બાદ ભક્તો ની દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે. આ તળાવમા એક પ્રાચીન ભગવાન નુ મંદિર પણ છે. દરવર્ષે અહીં આવતા ભક્તોજનો ની સંખ્યામા વધારો થાય છે. ઠંડા દિવસોમા અહીં આવવુ પણ અશક્ય છે. તેનું કારણ એ છે કે આ જગ્યાએ ઠંડી થી બરફવર્ષા થાય છે. ફક્ત અનુભવી લોકો જ તેમા પ્રવેશ કરી શકે છે.

નાગદેવતા કરે છે આ ખજાના ની રક્ષા:

આ તળાવ ની આજુબાજુ ફેલાયેલા બધા જ પર્વતો નાગ જેવા આકાર ના છે. એવું માનવામા આવે છે કે આ નાગદેવો તળાવ મા દાટવામા આવેલા ખજાના ની રક્ષા કરે છે. જો કોઈપણ આ ખજાના ને અડે છે તો તે તેમના વાસ્તવિક અવતારમા આવે છે. આ તળાવ સાથે એક પ્રાચીન કથા પણ જોડાયેલી છે જે પ્રમાણે એક વખત બ્રિટિશ લોકો આ તળાવ ના ખજાના ની લૂંટ કરવા આવ્યા હતા પરંતુ તેઓ નિષ્ફળ થયા હતા.

મહાભારત સાથે પણ છે તેનો સંબંધ:

આ તળાવ કે જેનું નામ કામરૂનાગ રાખવામા આવ્યું છે તેનો ઉલ્લેખ મહાભારતમા પણ કરવામા આવ્યો છે. કમરુનાગ ને પૃથ્વી નો સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામા આવતો હતો. જો કે શ્રીકૃષ્ણે તેમની નીતિ થી તેને પરાજિત કર્યો હતો. કમરુનાગ કૌરવો તેમજ પાંડવો વચ્ચે નુ યુદ્ધ જોવા માંગતો હતો. તેમણે શ્રીકૃષ્ણ ને એમ પણ જણાવ્યું હતું કે આ યુદ્ધમા જે હારશે, હું તેનો સાથ આપીશ. આવી સ્થિતિમા શ્રીકૃષ્ણ ને લાગ્યુ કે જો કામરૂનાગ પરાજિત થઈ ને કૌરવો ની સાથે આવે તો પાંડવો જીતી શકશે નહીં. can i give belgian malinois ivermectin

આવી પરીસ્થિતિ સર્જાતા શ્રીકૃષ્ણે કમરુનાગ થી બદલા મા તેનું માથું માંગ્યુ હતું અને તેને હિમાલય ની ટોચ પર મૂક્યુ. જો કે, આમ હોવા છતા તેનું માથું તે દિશા મા ઉભેલી એક સેના જેવું જ લાગ્યુ હતું. ભગવાન કૃષ્ણે પથ્થરો થી બંધાયેલા પાંડવો તરફ તેનું માથુ ફેરવ્યું અને જયારે તેને તરસ લાગી ત્યારે ભીમે તેમા એક હથેળી થી તળાવ બનાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *