..

NASA ના સાઈટીસ્ટોએ શોધ્યુ બીજું બ્રહ્માંડ, મગજ ચકરાવે ચઢાવી દે તેવા સંકેત

શેર કરો

સમગ્ર વિશ્વ ના સાઈટીસ્ટો નિરંતર ઘણા ચોંકાવી દે તેવા આવિષ્કાર અથવા તો શોધ કરતા જ હોય છે. હાલ મા જ નાસા ના સાઈટીસ્ટોએ એક પેરેલલ બ્રહ્માંડ શોધ્યો હોવાના પુરાવા મેળવ્યો છે. જ્યાં ના ભૌતિક નિયમ આપણી પૃથ્વી થી સદંતર ભિન્ન છે. ivermectin publix એટલે કે ત્યાં સમય આગળ જવાની જગ્યાએ પાછળ ચાલે છે.

નાસા ના સાઈટીસ્ટોએ એન્ટાર્કટિકા મા ચાલી રહેલા એક પ્રયોગમા એન્ટાર્કટિકા થી ઉપર જવા માટે રેડિયો ડિટેક્ટર લગાવેલા એક મોટા ફૂગા નો ઉપયોગ કર્યો હતો. નાસા ના આ રેડિયો ડિટેક્ટર નુ નામ એન્ટાર્કટિકા ઈમ્પલ્સિવ ટ્રાન્ઝિઅન્ટ એન્ટિના એટલે કે “ANITA” છે. સાઈટીસ્ટો નુ માનવુ છે કે એન્ટાર્કટિકા પર કિરણો નુ પોહચવુ ઓછા મા ઓછુ હશે. ivermectina araujo આ સિવાય ત્યાં વાયુ પ્રદૂષણ અથવા તો અન્ય કોઈપણ પ્રકાર ના ધ્વનિ પ્રદૂષણ ની પણ કોઈ સંભાવના રેહતી નથી.

શોધ દરમિયાન શું જાણવા મળ્યુ વૈજ્ઞાનિકો ને ?

આ શોધ દરમિયાન સાઈટીસ્ટો ને જાણવા મળ્યુ છે કે તીર્વ શક્તિ કણો સતત હવા ના માધ્યમ થી અંતરિક્ષ તરફ થી ધરતી પર આવે છે. આ કણો ની જયારે અંતરિક્ષ થી નીચે આવતા હોય ત્યારે જ તેની ભાળ મેળવી શકાય છે, પરંતુ વૈજ્ઞાનિકો ની ટીમે તે ભારે કણો ની પણ જાણકારી મેળવી છે જે પૃથ્વી ની ‘ઉપર’થી આવે છે. જેનો અર્થ એ છે કે આ કણ વાસ્તવમા ધરતી ના એક પેરેલલ બ્રહ્માંડનુ પ્રમાણ આપે છે. જ્યાં સમય અવળો ચાલે છે.

જો કે વૈજ્ઞાનિકો ની આ પરિકલ્પના પર તમામ લોકો સહમત નથી. એક એહવાલ મુજબ જણાવાયું છે કે આશરે આજ થી ૧૩.૮ બિલિયન વર્ષો અગાવ બિગ બેંગ ની થીયરી પ્રમાણે એ સમય મા બે બ્રહ્માંડ બન્યા હતા. ivomec fiyatı 2021 અત્રે ઉલ્લેખનીય છે કે એક તો એ બ્રહ્માંડ માનવામા આવે છે કે જ્યા આપણે રહીએ છીએ અને બીજુ એ બ્રહ્માંડ કે જ્યા આપણા કરતા સમય પાછળ ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *