..

મિથુન રાશિને અટકેલા પૈસા પરત મળશે, તુલા રાશિને નસીબ સાથ આપશે , થશે ધનલાભ….

શેર કરો

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમારા વિશ્વાસ તથા કાર્યક્ષમતા દ્વારા સ્થિતિઓને તમે સારી બનાવવાની કોશિશ કરશો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઈ પ્રકારે પ્રોપર્ટીને લગતો કોઈ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

વ્યવસાયઃ- વેપારમાં કોઈપણ પ્રકારના રિસ્ક લેવાની પ્રવૃત્તિથી બચવું.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક મુદ્દાને લઈને વિવાદ થઈ શકે છે.

વૃષભઃ-

પોઝિટિવઃ- મોટાભાગનો સમય ઘરની સજાવટ તથા દેખરેખને લગતાં કાર્યો અને ખરીદદારીમાં પસાર થશે. ઘરના વડીલોની સેવા અને દેખરેખનું ધ્યાન રાખો. તેમના આશીર્વાદ અને સ્નેહ તમારા માટે સંજીવનીનું કામ કરશે.

વ્યવસાયઃ- તમામ નકારાત્મક પરિસ્થિતિઓના કારણે હાલ વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં છે. કોશિશ કરતા રહો, તમારા મોટાભાગનાં કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. જેથી મનમાં સુકૂન રહેશે. હકારાત્મક પ્રગતિના લોકો સાથે મેલજોલ વધશે.

વ્યવસાયઃ- આજે તમારો મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓ તથા માર્કેટિંગને લગતા કાર્યોમાં પસાર કરો.

લવઃ- સંતાનની હાજરી પ્રાપ્ત થવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં ખાસ સંબંધીઓ આવવાથી ચહેલપહેલ અને વ્યસ્તતા રહેશે. તમે તમારા વ્યક્તિત્વનો વ્યવહારને નિખારવા માટે જે કોશિશ કરી રહ્યા છો, તેમાં તમે સફળ થશો. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં થોડી ભાગદોડ વધી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી યોગ્યતા લોકો સામે પ્રગટ થશે એટલે લોકોની ચિંતા ન કરીને તમારા મન પ્રમાણે કાર્યો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. પહેલાં તો અફવાહ ઉઠશે. પરંતુ તમને સફળતા પ્રાપ્ત થવાથી આ લોકો તમારા પક્ષમાં થઈ જશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લગભગ બધા કામ નિર્વિઘ્ન પૂર્ણ થતા જશે.

લવઃ- કોઈ વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહી શકે છે.

કન્યાઃ-

પોઝિટિવઃ- આજનું ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક અને સુખમય પરિસ્થિતિ બનાવી રહ્યું છે એટલે એકાગ્ર ચિત્ત થઈને તમારા કાર્યો ઉપર ધ્યાન આપો. આળસને હાવી થવા દેશો નહીં. આર્થિક સ્થિતિ હાલ સારી રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ થોડી સારી બની શકે છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનનાં કાર્યોમાં સમય પસાર થઈ શકે છે.

તુલાઃ-

પોઝિટિવઃ- આજે સમય અને ભાગ્ય તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે. તમે જે કામને હાથમા લેશો તે કામ યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે. તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. વિદ્યાર્થી વર્ગને પણ તેમની મહેનત દ્વારા અચાનક જ કોઈ સફળતા મળી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં મેન્યુફેક્ચરિંગને લગતાં કાર્યો ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહી શકે છે.

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે. કોઈ ધાર્મિક યાત્રાને લગતી યોજના પણ બનશે. કોઈ મહત્ત્વપૂર્ણ કે રાજનૈતિક વ્યક્તિ સાથે મુલાકાત થશે. જે તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- આર્થિક રીતે આજનો દિવસ તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ ગેરસમજને લઈને તણાવ રહી શકે છે.

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમારી આર્થિક યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. એટલે કોશિશ કરતા રહો અને સફળતા પ્રાપ્ત કરો. રોકાણને લગતા કાર્યો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિસ્વાર્થ યોગદાન સમાજમાં તમને સન્માનિત કરશે.

વ્યવસાયઃ- માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાને લોકો ઓળખશે.

લવઃ- તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓ અને ગતિવિધિઓમાં જીવનસાથીને સામેલ કરો

મકરઃ-

પોઝિટિવઃ- પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક લાભદાયી અને સન્માનજનક રહેશે. તેમની સાથે સમય પસાર કરવો અને સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેવો તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવશે.

વ્યવસાયઃ- વ્યાપારિક નોલેજ ધરાવતા વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર કરો.

લવઃ- તમે તમારા કામના કારણે પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં.

કુંભઃ-

પોઝિટિવઃ- આ લોકોની ચિંતા ન કરીને તમારા મન પ્રમાણે કાર્યો ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખો. તમને ચોક્કસ જ સફળતા પ્રાપ્ત થશે. સામાજિક ગતિવિધિઓમાં તમે આગળ વધીને ભાગ લઈ શકો છો. જેથી થોડા નકારાત્મક પ્રવૃત્તિના લોકો આજે તમારા માટે પરેશાની ઊભી કરવાની કોશિશ કરશે.

વ્યવસાયઃ- વેપારમાં આજે ગ્રહ સ્થિતિઓ તમારા માટે ખાસ રહી શકે છે.

લવઃ- પારિવારિક જીવન સુખદ રહી શકે છે.

મીનઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના પ્રાપ્ત થઈ શકે છે. કોઈ અટવાયેલી જમીન-જાયદાદને લગતા કાર્યોમાં પણ સફળતા મળવાના યોગ બની રહ્યા છે. કોઈ ખાસ વ્યક્તિ કે મિત્ર સાથે મુલાકાત તમને ખૂબ જ વધારે પ્રસન્ન અને પ્રફુલ્લિત કરશે.

વ્યવસાયઃ- તમારો ઉચ્ચ અધિકારીઓ અને અનુભવી વ્યક્તિઓનો સહયોગ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *