..

આ કાર્યો કરવાથી ભોળેનાથ થાય છે પ્રસન્ન અને ઘરમાં આવે છે સુખ સમૃદ્ધિ…

શેર કરો

સોમવારના દિવસ ભગવાન શંકરનો હોય છે. આ દિવસ ભગવાન શિવની આરાધના કરાય છે. ભોળેનાથને પ્રસન્ન કરવા માટે ભક્ત પૂજા અર્ચના કરવાની સાથે જ વ્રત પણ રાખે છે માન્યતા છે કે આવું કરવાથી ભગવાન શંકરનો આશીર્વાદ મળે છે અને કષ્ટોથી મુક્તિ મળે છે.

જ્યોતિષશાસ્ત્ર ભગવાન શિવને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય પણ જણાવ્યા છે. જેને અજમાવેને ભોળેનાથે ની કૃપા મળે છે. જાણો સોમવારે કયાં ઉપાયો કરવાથે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની માન્યતા છે.

1. સોમવારનો દિવસ ભગવાન શિવને ચંદન, ચોખા દૂધ ધતૂરો ગંગાજળ બિલ્વપત્ર કે આંકડાના ફૂલ ચઢાવવા જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી શિવ પ્રસન્ન હોય છે. tippmix sportfogadás meccs ajánló

2. સોમવારના દિવસ ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉના લોટથી બનેલા ભોગ લગાવવા જોઈએ. ત્યારબાદ તેમની આરતી કરવી જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાળી આવે છે.

3. સોમવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. માન્યતા છેકે આવુ કરવાથી ભગવાન શંકરની કૃપાથી મનોકામના પૂર્ણ હોય છે.

4. ધાર્મિક માન્યતાઓ મુજબ સોમવારના દિવસે મહામૃત્યુજંય મંત્રનો 108 વાર જપ કરવાથી ભગવાન શિવનો આશીર્વાદ મળે છે. રોકાયેલા કામ ચલી પડે છે

5. સોમવારે ગ્રહ શાંતો માટે સ્નાન વગેરે કરી સફેદ કપડા ધારણ કરવા જોઈએ. 1xbet bukmeker ગરીબો કે જરૂરિયાતને આ દિવસે સફેદ રંગની વસ્તુઓનો દાન કરવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી જન્મ કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ મજબૂત હોય છે.

આ પણ વાંચો

હવે સાપ માટે પણ વીમા ની ખાસ જરૂર…

રાજયનાં વન તંત્રએ સાપ પકડવાનું કામ કરનારા સ્વયંસેવીઓ અને સંસ્થાઓ પર નિયંત્રણો લાવતી નવી ગાઈડ લાઈન જારી કર્યા બાદ રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરી છે પરંતુ રાજકોટ સહિત રાજયનાં દરેક જિલ્લાઓમાં સ્નેક  રેસ્કયુ કરનારા  વન વિભાગ પાસે રજીસ્ટ્રેશન માટે આગળ આવતા નથી અને તે માટે સરકારે કેટલીક આકરી શરતો મુકી છે તેની સામે રોષ હોવાનું સામે આવ્યુ છે.

કોઈ શહેરની સોસાયટીઓ કે ગ્રામ્ય વિસ્તારમાં સાપ જોવા મળે તો સ્નેક રેસ્કયુ કરનારાને ફોન કરી બોલાવવામાં આવે છે પરંતુ આવુ જોખમી કામ કરનારા વોલન્ટરી અને સંસ્થાઓને તાલીમ સાથે સુરક્ષા આપવાનાં બદલે વન તંત્રએ ગત માર્ચમાં એક પરિપત્ર બહાર પાડી ગાઈડ લાઈન જારી કરી છે અને સ્નેક રેસ્કયુ કરનારાએ નવા નિયમ મુજબ વન વિભાગ પાસે રજીસ્ટ્રેશન કરાવવુ પડશે.

જો કે નવા પરિપત્રમાં આકરી શરતો હોવાથી સ્નેક રેસ્કયુ કરનારા નોંધણી માાટે આગળ આવતા નથી. આ પરિપત્રને છ મહિના જેવો સમય થઈ ગયો છતાં રાજકોટ જિલ્લા વન વિભાગ પાસે કોઈએ રજીસ્ટ્રેશન કરાવ્યુ ન હોવાનું અધિકારીઓએ જણાંવ્યુ હતુ.

રાજયમાં સરિસૃપ પકડનારા સ્વયંસેવીઓ આશરે ૪ હજાર જેટલા છે. કેટલીક એનજીઓ પણ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. સ્નેક રેસ્કયુની કામગીરી સાથે જોડાયેલી  સરિસૃપ સંરક્ષણ સોસાયટીનાં ંઆગેવાનોએ જણાંવ્યુ હતુ કે વન તંત્રએ માર્ચમાં જે પરિપત્ર કર્યો છે તે મુજબ સાપ પકડવાનું કામ કરનાર વ્યકિતએ ૧૦ લાખનો વીમો ઉતરાવ્યો હોવો જોઈએ, વિભાગ પાસે તાલીમ લઈને આઈકાર્ડ મેળવ્યુ હશે તે જ સ્નેક રેસ્કયુ કરી શકશે તેમ જ કોઈની પાસેથી રુ. રપ૦ થી વધુ રપિયા લઈ શકશે નહિ તેવી આકરી શરતો રાખી હોવાથી રજીસ્ટ્રેશન માટે કોઈ આગળ આવતુ નથી. અમારી તંત્ર સમક્ષ એવી માગણી છે કે વીમા સહિતની કેટલીક શરતો હળવી કરવામાં આવે. સરકારે સામેથી વિમાનું કવચ આપવું જોઈએ તેના બદલે સાપ પકડનારે પોતે વિમો ઉતરાવ્યો હોવો જોઈએ તેવો નિયમ બનાવ્યો તેની સામે રોષ જોવા મળી રહ્યો છે.

સાપ પકડવાનું કામ ધંધો બની જતા  નિયંત્રણો મુકાયા

રાજયમાં છેલ્લા કેટલાક સમયથી સાપ પકડવાનું કામ એક ધંધો બની ગઈ ગયાની ફરિયાદો ૈઉઠી રહી હતી કેટલાક સ્થળોએ સાપ પકડવાનાં રુ. પ૦૦ થી ૧૦૦૦ લેવામાં આવી રહયા હતા એટલુ જ નહી આંધણી ચાકણ નામનાં સરીસૃપનાં લાખોમાં સોદા થતા હતા.

કેટલાક સાપ વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ હેઠળની પ્રજાતીનાં   હોવાથી તેને ઓથોરીટીની મંજુરી વિના પકડી શકાતા નથી. ufc sportfogadás આવી ફરિયાદો એનજીઓ  દ્રારા જ સરકારને કરવામાં આવતા વન તંત્રએ નવી ગાઈડ લાઈન જારી કરી આ પ્રકારની કામગીરી કરનારાએ રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું જાહેર કર્યુ હતુ. જો કે કેટલીક આકરી શરતો રાખવામાં આવી છે તે હળવી કરવા રજુઆતો થઈ રહી છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *