..

સરકારે કેન્સર ,ડાયાબિટીસ અને ટીબી સહિતની 39 દવાઓના ભાવ ઘટાડયા, જાણો સંપૂર્ણ વિગત…

શેર કરો

આવશ્યક દવાઓ( Medicine )ની રાષ્ટ્રીય યાદીમાં ફેરફાર કરીને સરકારે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ૩૯ દવાઓ( Medicine )ની કિંમત ઘટાડી છે.

સરકારે કેન્સર વિરોધી, ડાયાબિટીસ પ્રતિરોધક, એન્ટિ વાઇરલ, એન્ટિ બેક્ટેરિયલ, ટીબી વિરોધી દવાઓ ઉપરાંત બીજી દવાઓના ભાવ પણ ઘટાડયા છે.

આ દવાઓ( Medicine )નો ઉપયોગ કોરોનાની સારવારમાં પણ થાય છે. ماكينات القمار એનએલઇએમ યાદી પર કામ કરી રહેલા નિષ્ણાતોએ આવી ૧૬ દવાઓ( Medicine )ને આ યાદીમાંથી હટાવી છે. ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (આઇએમઆરસી) દવાઓ( Medicine )ના ભાવ પર અંકુશ લાવવા લાંબા સમયથી કામ કરી રહ્યું છે. لعبة بوكر حقيقية

સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ( Medicine )ને હવે ભાવ ટોચમર્યાદામાં લાવવામાં આવી છે. العاب قمار روليت તેમા સુગર વિરોધી દવા ટેનેલિગલિપ્ટિન, લોકપ્રિય ટીબી વિરોધી દવાઓ અને કોવિડની સારવારમાં લેવાતી દવા આઇવરમેક્ટિન, ટોટાવાઇરસ વેક્સિન અને અન્ય સામેલ છે.

સરકારે આવશ્યક દવાઓ( Medicine )ની યાદીમાં સંશોધન કરવાનું શરૃ કર્યુ હતુ, જેને ૨૦૧૫માં અધિસૂચિત કરવામાં આવી હતી અને ૨૦૧૬માં તેને ભાવ ટોચમર્યાદામાં લાવવામાંઆવી હતી.

તેના પછી દવાઓ( Medicine ) પર સ્થાયી રાષ્ટ્રીય સમિતિને આ યાદી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું કે કઇ દવાઓ ( Medicine ) પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે.

આરોગ્ય સંશોધન વિભાગના સચિવ અને આઇસીએમઆરના ડાયરેક્ટર બલરામ ભાર્ગવની અધ્યક્ષતાવાળી સમિતિ, નીતિ આયોગના વરિષ્ઠ અધિકારીઓ, આરોગ્ય સચિવ અને ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવવાળી બીજી સમિતિ આ પ્રકારની યાદી મોકલે છે. બીજી સમિતિ એ નક્કી કરે છે કે કઇ દવાઓ( Medicine )ને ભાવ ટોચમર્યાદા હેઠળ લાવવામાં આવે.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *