..

પ્રેમમાં છોકરીઓને boy friendના મોઢે સાંભળવી ગમે છે આ 10 વાતો

શેર કરો

જો આપ પ્રેમમાં છો તો ગર્લફ્રેંડને શુ ગમે છે શુ નહી એ વાત જરૂર જાણવી જોઈએ.

તમે જરૂર જાણો જો કોઈ છોકરાને છોકરી વિશે જાણવુ હોય તો તેને એ વાત સમજી લેવી ખૂબ જરૂરી છે કે છોકરીઓને શુ સાંભળવુ ખૂબ ગમે છે.

જ્યારે તમે કોઈ છોકરીના વખાણ કરો છો તો એ સત્ય છે કે તેને ખૂબ ગમે છે અને તે ખુશીથી ફૂલી નથી સમાતી.

ભલે આપ કોઈ રિલેશનશિપમાં બંધાય ગયા હોય કે પછી કોઈ નવા સંબંધની શરૂઆત કરી રહ્યા હોય, હંમેશા આ નિયમોનો ખ્યાલ કરીને તમારી ગર્લફ્રેંડના વખાણ કરો.

આ ઉપરાંત પ્રેમના સંબંધોમાં ગર્લફેંડને શુ કહેવુ જોઈએ એ જાણી લો.તેને આટલુ જરૂર કહો :

આઈ લવ યૂ :

આ ત્રણ શબ્દ સાંભળવા માટે છોકઈઓ બેકરાર રહે છે.

પણ આ વાતનો હંમેશા ખ્યાલ રાખો કે જેટલીવાર તમે આ શબ્દ બોલી રહ્યા હોય ત્યારે દિલથી બોલો, માત્ર તમારી ડ્યુટી પૂરી કરવા નહી.

આઈ મિસ યૂ

ભલે તમે બીજા શહેર કે દેશ કે પછી જુદી જુદી ઓફિસમાં હોય તો આ તક જવા ન દેશો.

તમારી ગર્લફ્રેંડને એહસાસ અપાવો કે તમે તેને ખૂબ જ મિસ કરી રહ્યા છો. can ivermectin pour on be used on dogs

તેને કહેવ માટે તમે એસએમએસ કે મેલ પણ કરી શકો છો.

તારા વાળ સુંદર છે

આ લાઈન રોજ બોલવા માટે નથી.

જ્યારે પણ તમે તેને કયાક બહાર લઈ રહ્યા હોય જેવુ કે ડેટ, મૂવી કે ડિનર માટે ત્યારે વાળને લઈને તેના વખાણ કરો

આ વાક્યોને સાંભળીન તેનુ દિલ જરૂર ધડકશે

.તુ ખૂબ સરસ મહેંકે છે

વગર કોઈ મહેનતે જો તમે તેના ચહેરા પર હાસ્ય જોવા માંગતા હોય તો તેને આ શબ્દ બોલો.

આનાથી તેની અંદર તમારી આસપાસ રહેવાનો વિશ્વાસ ઉભો થશે.

તારા પગ ખૂબ સેક્સી છે

જો જો સંભાળજો. આ વાક્ય દરેક એ છોકરી માટે નથી જેના પગ સેક્સી ન હોય અને કામુક પણ ન હોય.

સત્ય કહીએ તો એ જ છોકરીના આવા વખાણ કરવા જેના પગ સાચે જ સેક્સી હોય. laboratorio gencopharmaceutical ivermectina

મને તારી સાથે રહેવુ ગમે છે

જ્યારે તમે કોઈ દિવસ તેની સાથે ખૂબ સારી સાંજ વિતાવી રહ્યા હોય તો આ વાક્ય બોલો.

આ વાક્યને સાંભળીને તેને તમારી નજરમાં સ્પેશ્યલ હોવાનો અહેસાસ થશે.

તારી સ્માઈલ અદ્દભૂત છે

ભલે તેનુ હાસ્ય સુંદર ન હોય, પણ છતા તેને આ વાક્ય જરૂર બોલો, કારણ કે તેનાથી તમારી રિલેશનશિપમાં જીવ ફૂંકાશે.

આવુ કહેતા તમે તેના ચહેરા પર સાચેજ એક સુંદર સ્માઈલ જોઈ શકશો.

હુ તારા વગરની મારી જીંદગી નથી વિચારી શકતો

જો તમારી રિલેશનશીપ ખૂબ આગળ વધી ગઈ હોય તો આ વાક્ય તેને તમારી વધુ નિકટ લાવશે..

જેનાથી તમારો સંબંધ વધુ પ્રગાઢ બનશે

.તુ મારી બેસ્ટ ફ્રેંડ છે – મિત્રતા એ એક ખૂબ ઊંડો સંબંધ હોય છે. જેનુ મૂલ્ય દરેકને નથી ખબર. તમે તેન યૌનના સંદર્ભથી બહુ ઉપરનુ સ્થાન આપી રહ્યા છો. તેને એવો અહેસાસ કરાવી રહ્યા છો, જે મોટાભાગના છોકરા પોતાની પ્રેમિકાને નથી કરાવતા.

તમે આ લેખ બોલશે ગુજરાત  થી વાંચી રહ્યા છો. ivermectin human neurological side effects અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *