..

માત્ર ફેશન માટે ન પહેરવું કડું, જાણો જરૂરી વાત..

શેર કરો

હાથમાં કડું પહેરવાનો ચલન બહુ જ પહેલાથી જ છે. સિક્ખ ધર્મમાં કડું ધારણ કરવું ફરજિયાત છે.

વધારેપણું લોકો ચાંદી, સોના, લોખંડ કે અષ્ટધાતુઅના કડું પહેરે છે. હકીકતમાં કડું માત્ર ફેશન માટે નહી છે.

રત્ન ધાતુઓના જાણકાર માને છે કે, જો તમે થોડી માહોતી સાથે કડો ધારણ કરશો તો તેના ઘણા ફાયદાઓ પણ છે.

પારદ એક જીવંત ધાતુ છે અને પારદ ધાતુના કડા હાથમાં ધારણ કરવાથી કેટલાક બીમીરીઓ અને પરેશાનીઓથી રક્ષા હોય છે.

જે લોકો મૌસમ સંબંધી બીમારીઓથી પીડિત હોય તેમજ જેના શરીરમાં નબળાઈ આવી જાય છે

તેવા તમામ લોકોને હાથમાં પારદ ધાતુના કડા પહેરવા જોઇએ.

પારદ ધાતુને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે જે લોકો નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં જલ્દીથી આવી જાય છે

તેવા તમામ લોકોને પારદ ધાતુનાં કડા પહેરવા જોઇએ.

પારદ ધાતુમાં સ્પંદન હોય છે જે લોહીના સર્કુલેશનને નિયંત્રણમાં રાખે છે,

એટલે જે પણ વ્યક્તિઓની કમર, હાથ-પગ કે પેટમાં દુખાવો થતો હોય તેને પારદ ધાતુથી બનેલા કડા પહેરવા જોઇએ.

પારદ ધાતુના શરીર પર સ્પર્શ વ્યક્તિમાં જલન, નિંદા, મોહ, અહંકાર, હિંસા, વિક્ષિપ્તતા વગેરે અનેક આંતરિક દોષોને ઓછું કરી માનસિક દુખાવો પણ દૂર કરે છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *