..

ટોપરું આરોગ્ય માટે પ્રકૃતિનુ વરદાન… મહિલાઓને થાય છે ખાસ ફાયદા, જાણો…

શેર કરો

એંટીઑક્સીડેંટસનો ભંડાર નારિયેળમાં ફિનૉલિક કપાઉંડ હોય છે જે એંટીઑક્સીડેંટ્સ છે. આ તમારી સેલ્સના ઑક્સીડેટિવ ડેમેજને રોકે છે. sportfogadás com તેમાં ગેલિક એસિડ, હૈફિક એસિ, સેલિસિલિક એદિડ, પી કોમ્યુયૂરિક એસિડ હોય છે. નારિયેળ તમારી ધમનીઓમાં પ્લૉક બનવાથી રોકે છે જે હાર્ટ બ્લોકેજના કારણે હોય છે.

સૂકું ટોપરું જેટલું ભાવે તેટલું દિવસમાં એક કે બે વાર રોજ ચાવવું. ચાવતી વખતે જરૂરિયાત પ્રમાણે થોડો ગોળ પણ ખાવો. આનાથી સમગ્ર શરીરની માંસપેશીઓ પણ પુષ્ટ થાય છે અને સાથે સાથે સ્તન પણ પુષ્ટ થાય છે. fogadóiroda budapest

1. હેડકી રોકવા માટે ખુબ જ ઉપયોગી… :- હેડકી થોડીવાર આવીને બંધ થઈ જાય ત્યારે તેની ગંભીરતાનો ખાસ અનુભવ થતો નથી. પરંતુ જ્યારે આવી જ હેડકી સતત આવ્યા કરે અને કોઈ પણ ઉપાયો કરવા છતાં બંધ ના થાય ત્યારે દર્દી અને સગાંસંબંધીઓની પરેશાની વધી જાય છે. સતત આવતી હેડકીમાં નારિયેળનો એક ઉપચાર ખૂબ ઉપયોગી છે.

2. કનેક્ટિવ ટિશ્યૂઝ માટે ફાયદાકારી… :- ટોપરા માં ઘણા એવા પોષક તત્વ છે જે તમારા કનેક્ટિવ ટિશ્યૂઝને મજબૂત બનાવે છે નારિયેળને ડાઈટમાં શામેલ કરવાથી ગઠિયા અને ઑસ્ટિયોરોપોસિસ જેવી સમસ્યાઓ થવાનો ખતરો ઓછો થાય છે તે સિવાય આ સ્કિન માટે સારું હોય છે.

3. આયરનની કમીને દૂર કરે છે… :- મહિલાઓમાં આયરનની જમી મોટી સમસ્યા છે સૂકા નારિયેળમાં આયરનની માત્રા વધારે હોય છે દરરોજ ડાઈટમાં ટોપરા ખાવાથી આયરનની ઉણપ દૂર હોય છે . ગર્ભવતે મહિલાઓને ટોપરું ખાવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો (તા. 20 સપ્ટેમ્બર 2021 )

જાવેદ અખ્તરે કરેલા માનહાનિ કેસમાં ટ્વીસ્ટ, કંગનાએ કર્યો કાઉન્ટર કેસ, જાણો શું છે હકીકત…

સોમવારે મુંબઈની કોર્ટમાં લેખક જાવેદ અખ્તર દ્વારા અભિનેત્રી કંગના રનૌત સામે કરવામાં આવેલા માનહાનિ કેસ મામલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન બંને કોર્ટમાં હાજર રહ્યા હતા. bukméker stratégiák કંગના રનૌતે આ સમગ્ર વિવાદમાં જાવેદ અખ્તર વિરૂદ્ધ કાઉન્ટર અરજી દાખલ કરી છે જેમાં તેણે જાવેદ અખ્તર પર અનેક આરોપો લગાવ્યા છે.

મુંબઈની અંધેરી કોર્ટમાં સોમવારે ભારે સુરક્ષા વચ્ચે કંગના હાજર રહેવા પહોંચી હતી. મેજિસ્ટ્રેટ દ્વારા બંનેને આ કેસમાં હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. જાવેદ અખ્તર અગાઉ જ કોર્ટમાં હાજર થયા હતા.

મેજિસ્ટ્રેટે 15 નવેમ્બરના રોજ આ કેસની આગળની સુનાવણી હાથ ધરવા કહ્યું છે. કંગના રનૌતે આ દરમિયાન વધુ એક અરજી દાખલ કરી હતી જેમાં જાવેદ અખ્તર પર બળજબરીથી વસૂલી, પ્રાઈવસી ભંગ સહિત અનેક આરોપો લગાવ્યા છે. કંગના રનૌતે પોતાની અન્ય એક અરજીમાં બંને કેસ અન્ય કોઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી. પહેલી ઓક્ટોબરના રોજ અંધેરીની કોર્ટમાં આ મામલે સુનાવણી થશે.

હકીકતે 2020ના વર્ષમાં કંગના રનૌતે એક ઈન્ટરવ્યુ દરમિયાન બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા કેસમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેણે જાવેદ અખ્તરને લઈ અનેક પ્રકારના આરોપો લગાવ્યા હતા. તેને લઈ જાવેદ અખ્તરે કંગના રનૌત પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે અગાઉ પણ કંગનાને હાજર રહેવા કહેલું પરંતુ તે કોર્ટમાં હાજર નહોતી થઈ શકી. જોકે હવે કોર્ટના આકરા વલણ બાદ તે સોમવારે કોર્ટમાં રજૂ થઈ હતી અને કેસ ટ્રાન્સફર કરવા માગણી કરી હતી.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *