..

પગમાં સોજા આવવાને કારણે ચાલવામાં સમસ્યા આવી રહી છે તો કરો આ ઘરેલુ ઉપાય

શેર કરો

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલ પ્રમાણે ઘણી વખત આપણે આપણા શરીર પર ધ્યાન આપી શકતા નથી જેને લઇને અનેક સમસ્યાઓ થાય છે.

કેટલાક ઘરેલું ઉપાયની મદદથી પગનો થાક મિનિટોમાં દૂર કરી શકાય છે. તો લોકોની કેટલીક સમસ્યા દૂર કરી શકાય છે.

આજે અમે તમને કેટલાક ઘરેલું નુસખા લઇને આવ્યા છીએ.

જે તમારા પગના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ હોય શકે છે.

તેમજ આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલના કાણે ઘણા લોકોના પગમાં સોજા આવી જાય છે. તેમજ ચાલી ન શકવાની સમસ્યા થાય છો તો આવો આ સમસ્યાને દૂર કરવાના કેટલાક ઉપાય જોઇએ.

સરસિયું

પગના થાકને દૂર કરવા માટે સરસિયું ખૂબ ગુણકારી સાબિત થઇ શકે છે.

બે ચમચી સરસિયું માં લસણની ત્રણ કળી તેલ ઉમેરીને નવશેકુ ગરમ કરી લો તે બાદ આ તેલની પગની માલિશ કરો.

બરફ

ગરમ પાણીની જેમ બરફ પણ તમારા પગના તાપમાનમાં ઝડપથી બદલાવ લાવે છે.

પગનો થાક દૂર કરવા માટે બરફનો ઉપયોગ કરી શકો છો.

બરફને પગ પર રગડી લો જેનાથી પગની માંસપેશીઓ સંકોચાય છે.

અને લોહીનો પ્રવાહ તેજ થાય છે. જેનાથી પગનો દુખાવો દૂર થાય છે.

ગરમ પાણી

ઘુંટણને નવશેકા પાણીમાં ડૂબાડીને રાખો, આ પાણીમાં 3 મોટી ચમચી સિંધવ મીઠું ઉમેરી લો અને તેને મિક્સ કરો, ગરમ પાણીના કારણે પગનું તાપમાન જલદીથી બદલાય છે.

જેનાથી પગમાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થવા લાગે છે.

સિંધવ મીઠું પ્રાકૃતિક એન્ટી સેપ્ટિક પણ હોય છે. જે તમારા પગમાં ટિશ્યુને રિપેયર કરે છે

જેનાથી મિનિટોમાં પગનો દુખાવો દૂર થાય છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  થી વાંચી રહ્યા છો. 

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરોબસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *