..

9 પેઢી સુધી નહી ખૂટે પૈસા, તુલસીના પાનથી ચુપચાપ કરીલો આ ચમત્કારિક ઉપાય…

શેર કરો

મિત્રો કહેવાય છે કે હિંદુ ધર્મમાં દરેકના ઘરમાં તુલસીનો છોડ હોઈ જ છે અને આજ તુલસીના છોડને માં કહીને બોલાવવામાં આવે છે, તો આ તુલસીના પાનનો જ આજે આ લેખમાં એક ખુબ જ સરળ ઉપાય રજુ કર્યો છે, જે છે તો ખુબ જ સરળ પણ આ નાનો એવો ઉપાય પણ તમને બધી જ સમસ્યાઓમાંથી બચાવી શકે છે, આ સાથે ઘરમાં પણ આ ઉપાય કરવાથી શાંતિ અને ધનસંપત્તિ આવશે, તો ખાસ જાણો આ ઉપાય વિષે તમેપણ.

જો ઘરનું કોઈ બાળક તેની મર્યાદાથી બહાર હોય એટલે કે નિયંત્રણમાં ન હોય તો પૂર્વ દિશામાં મૂકેલા તુલસીના છોડમાંથી એક યા બીજા સ્વરૂપે પાંચ પાંદડા ખવડાવવાથી તે આજ્ઞા પ્રમાણે વર્તન કરવા લાગે છે.

વાસ્તુ દોષોને દૂર કરવા માટે તુલસીના છોડને અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ-પૂર્વથી વાયવ્ય ઉત્તર-પશ્ચિમમાં લગાવી શકાય છે. જો જમીન ખાલી ન હોય તો કુંડામાં પણ તુલસીનું વાવેતર કરી શકાય છે.

આ છે ચમત્કારિક ઉપાય :

કોઈને કહ્યા વિના સાંજ અથવા તો સવારના સમયે તિજોરીમાં ચુપચાપ તુલસીના પાન મુકીદો અને આ સાથે જ માં લક્ષ્મીનું મનમાં સ્મરણ કરો અને તમને જે બાબતે પરેશાની હોઈ તે મંદિર સામે માં લક્ષ્મીને જણાવો, કહેવાય છે કે, તુલસીમાં માં લક્ષ્મીનો વાસ હોઈ છે અને આના લીધે જ આ ઉપાયથી તમારા ઘરમાં ધનની દેવી માં લક્ષ્મી હમેશાં માટે વાસ કરશે.

જો કોઈ ઉચ્ચ અધિકારીના કારણે નોકરીમાં મુશ્કેલી આવી રહી હોય તો ઓફિસમાં જ્યાં પણ માટી હોય કે કોઈપણ વાસણ વગેરે હોય ત્યાં સોમવારે સફેદ કપડામાં તુલસીના પાંચ પાન બાંધીને સવારે તેને પાસે રાખીદો, માન-સન્માન વધશે.

ખાસ વાંચજો – તમને જીવનમાં ખુબ જ ઉપયોગી થશે નીચે આપેલી માહિતી.

જો કે, તુલસી એક એવી જડીબુટ્ટી છે જે વિવિધ બિમારીઓને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ છે. શક્તિશાળી એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો અને એન્ટિ-ઓક્સિડન્ટ્સની હાજરીને કારણે, તેનો ઉપયોગ યુગોથી રોગોના ઉપચાર માટે કરવામાં આવે છે. માત્ર ઇતિહાસમાં જ નહીં, પરંતુ આધુનિક વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે તુલસીનો ઉપયોગ યકૃત, ગેસ્ટ્રિક, શ્વસન અને દાહક વિકૃતિઓ તેમજ માથાનો દુખાવો, તાવ, ગભરાટ, ખેંચાણ, ઉબકા અને ઉબકા જેવી તબીબી પરિસ્થિતિઓની સારવાર માટે થઈ શકે છે.

કાનમાં તુલસીના રસના 4-5 ટીપાં નાખવાથી દુખાવો ઓછો થઈ શકે છે અથવા કાનના નાના ચેપનો તરત જ ઈલાજ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, માઈગ્રેનના સમયે તુલસીના પાન ચાવવાથી કુદરતી રાહત મળે છે. સારાંશમાં, ઘણા લોકો નાની સમસ્યાઓ માટે દવાઓ લેવાનું પસંદ કરતા નથી. તેઓ તેના બદલે તબીબી પરિસ્થિતિઓનો ઉપચાર કરવા માટે કુદરતી અને અસરકારક રીતો અજમાવશે. તુલસી એક એવી જડીબુટ્ટી છે જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત અસરકારક છે.

તમને આ લેખ કેવો લાગ્યો તે વિશે મને લખો, અને મારા ફેસબુક પેજ પર તમારો અભિપ્રાય અને લાઇક જરૂર કરજો.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *