..

શિવલિંગ પર ચઢાવી દો આ 1 નાની એવી વસ્તુ, તેમની કૃપાથી 7 પેઢી સુધી નહિ ખૂટે ધન.

શેર કરો

ભગવાન શિવને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે. પૌરાણિક કથાઓમાં, રાક્ષસો અને દેવતાઓ શિવની પૂજા કરતા હતા અને ભગવાન શિવ પાસેથી તેઓ ઇચ્છતા આશીર્વાદ મેળવતા હતા. ભગવાન શિવ માટે તમામ જીવો સમાન છે. ભગવાન શિવ કોઈ ભેદ રાખતા નથી કે તે દેવતા છે કે રાક્ષસ. શિવલિંગને ઘણી વસ્તુઓથી અભિષેક કરવામાં આવે છે જેનું અલગ-અલગ મહત્વ છે. આમાંની કેટલીક વસ્તુઓ નીચે પ્રમાણે છે:-

કાચા ચોખા – કાચા ચોખા ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

શેરડીનો રસ – શેરડીનો રસ ચઢાવવાથી તમામ સુખ ની પ્રાપ્તિ થાય છે. ivermectin online china

ઘી – શિવલિંગ પર ઘી ચઢાવવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને શક્તિ વધે છે. should albendazole and ivermectin be taken together

ચંદન – ચંદન અર્પણ કરવાથી વ્યક્તિત્વ આકર્ષક બને છે અને સમાજમાં માન-સન્માન મળે છે.

ઘઉં – ઘઉં અર્પણ કરવાથી સંતાન સુખ મળે છે.

દૂધ – દૂધ ચઢાવવાથી શરીરને રોગોથી મુક્તિ મળશે, સ્વાસ્થ્ય સારું રહેશે.

ભાંગ – શિવલિંગ પર ભાંગ ચઢાવવાથી આપણા વિકારો અને બુરાઈઓ દૂર થાય છે.

દુર્વા ઘાસ – દુર્વા ચઢાવવાથી લાંબા આયુષ્યનું વરદાન મળે છે.

અત્તર – શિવ પર અત્તર ચઢાવવાથી મનમાં પવિત્રતા રહે છે.

કેસર – કેસર ચઢાવવાથી દામ્પત્ય જીવન સુખી બને છે અને ઈચ્છિત જીવનસાથી મળે છે.

જળ -જળ ચઢાવવાથી આપણો સ્વભાવ શાંત અને પ્રેમાળ બને છે.

મધ – મધ અને સાકર અર્પણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને દરિદ્રતા દૂર થાય છે અને વાણીમાં મધુરતા આવે છે.

દહીં – દહીં ચઢાવવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

ચમેલીના ફૂલથી ભગવાન શિવની પૂજા કરવાથી વાહન સુખ મળે છે.

અળસીના ફૂલથી શિવની પૂજા કરવાથી તે વ્યક્તિ ભગવાન વિષ્ણુને પ્રિય બને છે.

શમીના ઝાડના પાનથી પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

પૂજા કરતી વખતે શિવલિંગ અથવા શિવની મૂર્તિ પર કુમકુમક્યારેય ના લગાવું જોઈએ . ivermectin injectable 10 mg per ml ભગવાન શિવને ચંદન અથવા ભસ્મ ચઢાવો. મા પાર્વતીને કુમકુમ લગાવવી જોઈએ કારણ કે કુમકુમને સૌભાગ્નુંય નું પ્રતિક માનવામાં આવે છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *