..

મુસીબત આવતા પહેલા ઘરમાં રહેલ તુલસી આપે છે આ સંકેત, જાણીલો નહીતો જિંદગીભર પસ્તાશો…

શેર કરો

શાસ્ત્રો અનુસાર, તુલસી એક એવો છોડ છે જે તમને સમસ્યાઓ વિશે અગાઉથી ચેતવણી આપી શકે છે. આવી સ્થિતિમાં તુલસીને ઘરમાં રાખવાથી ઘણી આફતોથી પણ બચી શકાય છે. જ્યોતિષ અનુસાર ઘરમાં રાખવામાં આવેલ તુલસી આવા સંકેતો આપે છે. لعبة طاولة محبوسة بدون نت જે જાણીને આપણે અગાઉથી સતર્ક રહી શકીએ છીએ.

જો તમારા ઘરમાં પિતૃદોષ છે અને તમે ઘરમાં તુલસીનો નવો છોડ લગાવવા માંગો છો તો તે એક-બે દિવસમાં સુકાઈ જશે અને પડી જશે. પિતૃ દોષના કારણે ઘરમાં વારંવાર ઝઘડા થતા રહે છે.

જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક લીલો થઈ જાય અથવા વધુ ગાઢ દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. જો તેના પાંદડા લીલા થવા લાગે અને તેમાં મંજરી આવવા લાગે તો સમજી લેવું કે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવાની છે. عاوز لعبه العربيات આ ચિન્હો ઘરનું કલ્યાણ અને સુખ પણ દર્શાવે છે. આમ કરવાથી તમારા ઘરમાં વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે.

શાસ્ત્રો અનુસાર :

હિંદુ ધર્મના શાસ્ત્રોમાં તુલસી વિશે ઘણું કહેવામાં આવ્યું છે. આ સાથે જ આ તુલસી ને માં નો દરજ્જજો આપવામાં આવ્યો છે અને આ સાથે તેને જન્મથી મૃત્યુ સુધી ઉપયોગી છોડ માનવામાં આવે છે.

તુલસી દરેક મુશ્કેલીનો સંકેત આપે છે :

તુલસીનો છોડ એવો છે કે તે તમને પરેશાનીઓ વિશે અગાઉથી ચેતવણી આપે છે. પુરાણો, જ્યોતિષીઓ આ વિશે પોતપોતાના મત ધરાવે છે.

વ્યવસાય વૃદ્ધિ માટે :

જો તમારો ધંધો ન ચાલી રહ્યો હોય તો તુલસીને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો અને દર શુક્રવારે સવારે દૂધ અર્પિત કરો અને કોઈ કુવારીકાને મીઠાઈ અર્પિત કરો.

કેટલાક ખાસ દિવસો એવા પણ હોય છે જ્યારે તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં. દર રવિવારે, એકાદશી અને સૂર્ય અને ચંદ્રગ્રહણ વખતે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ.

આમ કરવાથી વાસ્તુ દોષ થાય છે. આ સાથે જે વ્યક્તિ ગુરુવારે તુલસીના છોડમાં પાણી નાખે છે અને રવિવાર સિવાય દરરોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવે છે, તેના ઘરમાં લક્ષ્મીજીનો વાસ હંમેશા રહે છે.

આ સિવાય સૂકા તુલસીનો છોડ ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. لعب بينجو આવા છોડને કૂવા અથવા પવિત્ર સ્થાન પર ઉતારી નવો છોડ લગાવવો જોઈએ. તુલસીને રસોડા પાસે પણ રાખી શકાય છે. આમ કરવાથી તમારા ઘરનો પારિવારિક મતભેદ સમાપ્ત થઈ જશે.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *