..

કોઈને કહ્યા વિના ઘરે લાવો આ નાની એવી વસ્તુ, હનુમાનજીની કૃપાથી થશે પૈસા નો વરસાદ…

શેર કરો

માનવ જીવન મુસીબતોનો ઢગલો છે અને જ્યારે પણ કોઈ પણ પ્રકારનું સંકટ માણસ ઉપર મંડરાયેલું જોવા મળે છે ત્યારે તેના મગજમાં એક જ નામ આવે છે અને તે બીજું કંઈ નથી પરંતુ સંકટ મોચન હનુમાનજી છે. ભગવાન બજરંગબલી જે પોતાના તમામ ભક્તોની પરેશાનીઓ તરત જ દૂર કરી દે છે ભગવાન બજરંગબલીનો દિવસ મંગળવારે છે અને આ દિવસ એવો દિવસ છે જેમાં ભગવાન બજરંગબલી જલ્દી પ્રસન્ન થાય છે.

સૂર્યોદય પહેલા સ્નાન કરીને હનુમાનજીને નમન કરવું જોઈએ. હનુમાનજીના ચરણોમાં ફટકડી રાખો. જેમને ખરાબ સપના આવે છે, તેઓ ફટકડીને પોતાની પાસે રાખો.

હનુમાનજીને ગોળ અને ચણા અર્પણ કરવા જોઈએ. ભોગ ચઢાવવા માટે આખી સોપારી, ગોળ અને ચણા રાખવા જોઈએ.

જો તમને કોઈ માનસિક સમસ્યા હોય તો મંગળવારે વૃદ્ધોની સેવા કરો. આમ કરવાથી તમારા મનને શાંતિ મળશે.

ઘરે લાવો આ વસ્તુ :

મહાબલી હનુમાનજીને ખુશ કરવા માટે ગહરે કપૂર લાવીને કોઈને કહ્યા વિના બાલી લેવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દુર થાય છે અને આ સાથે સાથે જ તમે ખુબ જ અમીર પણ બની શકો છો.

આ સિવાય હનુમાનજીની તસ્વીર કે તેમની મૂર્તિ ઘરે લાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે.

પૈસા ન ટકતા હોઈ તો કરો આ કામ :

જે લોકો પૈસા મેળવવા ઈચ્છતા હોય તેમણે મંગળવારે હનુમાનજીના કોઈપણ મંદિરમાં દોઢ કિલો ઘઉંનું દાન કરવું જોઈએ. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવશે.

મંગળવારે કરો આ કામઃ

મંગળવારે રામ મંદિરમાં જઈને જમણા હાથના અંગૂઠાથી હનુમાનજીના માથા પરથી સિંદૂર લઈને સીતા માતા શ્રીના ચરણોમાં લગાવો, તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

જે લોકો જીવનમાં આગળ વધવા માંગતા હોય તેમણે આ દિવસે હનુમાનજીને ગોળ અર્પણ કરવો જોઈએ. તેનાથી તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને આવકના નવા સ્ત્રોત પણ બનશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે ઘરની છત પર લાલ ધ્વજ લગાવવાથી બજરંગબલી તમારી રક્ષા કરશે. આ તમને પરેશાનીઓથી પણ બચાવશે.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *