..

એક ગામ જ્યાં છે વાંદરાનુ મંદિર

શેર કરો

બધા જ ગામવાળાઓએ ભેગા થઈને જનસહયોગથી વાંદરાનું ક્રિયા-કાંડ કર્યું.

જેની અંદર 15 ગામના લોકોને બરસી ગામમાં ભોજન માટે નિમંત્રણ અપાયું. إلعب واربح

જેના માટે દરેક ઘરમાંથી પાંચ-પાંચ કિલો અનાજ ભેગુ કરાયું હતું. انواع البوكر રાત્રે ગામની અંદર રામાયણનો અખંડ પાઠ રાખવામાં આવ્યો હતો.

જેની અંદર બધા જ ગામલોકોએ ભાગ લીધો હતો. વાંદરાના ક્રિયા-કાંડની બાકીની વિધિ ઉજ્જૈન નદીના ક્ષીપ્રા નદીના કિનારે પુર્ણ કરવામાં આવી. ربح مال حقيقي

આ કાર્યક્રમના બે દિવસ બાદ ગામની અંદર વરસાદ થયો અને ખેતરોમાં પાક લહેરાવા લાગ્યો.

બરસી ગામની આ ઘટનાને આપણે આસ્થા કહી શકીએ કે અંધવિશ્વાસ?

શું સપનામાં આવેલ વાંદરો સાચે જ હનુમાનનો અવતાર હતો કે આ ગામવાળાઓની અંધશ્રદ્ધા છે? આ વિશે સ્પષ્ટ રીતે કઈ કહી શકાય તેમ નથી.

તમે આ લેખ બોલશે ગુજરાત  થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *