ચાણક્ય નીતિ: દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે આ વાતો રાખો હંમેશા યાદ…

Spread the love

આચાર્ય ચાણક્યએ ગ્રંથ નીતિ શાસ્ત્રમાં એવુ વાતોનુ વર્ણન કરવામાં આવ્યુ છે જે જીવનને સરળ બનાવે છે.

જીવન સાથે જોડાયેલ અનેક પહેલુઓની સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિને જીવનમાં એવા સંકેતો મળે છે, જેને તે નજર અંદાજ કરી દે છે.

આવા સંકેતો તરફ ધ્યાન ન આપવાને કારણે ઘણી વખત ખોટનો સામનો કરવો પડે છે.

આવો જાણીએ ચાણક્ય નીતિ અનુસાર કંઈ વાતો આર્થિક સ્થિતિના કમજોર થવા તરફ ઈશારો કરે છે.

1.પૂજા પાઠનો અભાવ –

ચાણક્ય કહે છે કે જે ઘરમાં પૂજા પાઠનો અભાવ હોય છે, ત્યા દરિદ્રતાનો વાસ રહે છે. આવા ઘરના સભ્યોમાં સ્નેહ ઓછો થાય છે.

2. તુલસીનો છોડ સુકાય જવો –

ચાણક્ય મુજબ, જે ઘરમાં તુલસીનો છોડ લાગ્યો હોય, ત્યા ધ્યાન રાખવુ જોઈએ કે તુલસીનો છોડ ક્યારેય સુકાય નહી.

એવુ કહેવાય છે કે તુલસીનો છોડ સુકાવવો એ આર્થિક સ્થિતિને કમજોર થવાનો સંકેત આપે છે.

એ પણ દર્શાવે છે કે એ ઘરમાં સુખ સમૃદ્ધિમાં કમી થવાની છે. ચાણક્યનો છોડ હંમેશા હર્યો ભર્યો રહેવો જોઈએ.

3. વારેઘડી કાંચનુ તૂટવુ –

નીતિ શાસ્ત્ર મુજબ, કાંચનુ તૂટવુ અશુભ માનવામાં આવે છે. આ દરિદ્રતાનુ કારક હોય છે . એવુ કહેવાય છે કે ઘરમાં તૂટેલો કાચ ન રાખવો જોઈએ. નહી તો ભવિષ્યમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

4..ઘરમાં ક્લેશ રહેવો –

ચાણક્ય કહે છે જે જે ઘરમાં 24 કલાક વાદ-વિવાદ થતો રહે છે.

એ ઘરની આર્થિક સ્થિતિ ધીરે ધીરે ખરાબ થવા લાગે છે. જે ઘરમાં પરિવારના સભ્ય પરસ્પર લડતા રહે છે ત્યા માં લક્ષ્મીનો વાસ રહેતો નથી. તેથી ઘરના બધા સભ્યોએ હળીમળીને રહેવુ જોઈએ.

તમે આ લેખ બોલશે ગુજરાત  થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *