..

હનુમાનજીમાં માનો છો તો ખાસ વાંચજો, તેમની કૃપાથી આ 5 રાશિના લોકો બનશે કરોડપતિ…

શેર કરો

આજે આ લેખમાં ખાસ એ 5 રાશી વિષે વાત કરી છે કે જે રાતોરાત કરોડપતિ બની શકે છે.

આ સાથે સાથે આ 5 રાશિના લોકો ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.

તો ચાલો જાણી લઈએ આ રાશિ વિષે..

ભગવાન હનુમાન શરણાગતિ, બલિદાન અને શક્તિનું પ્રતીક છે.

એવું માનવામાં આવે છે કે હનુમાનજી કળિયુગના જીવંત દેવતા છે અને આજે પણ આ પૃથ્વી પર ભ્રમણ કરે છે.

જે ભક્ત સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે, તેમની મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે. જો કે દરેક જગ્યાએ હનુમાનજીના મંદિરો છે, પરંતુ દેશમાં હનુમાનજીના કેટલાક એવા મંદિરો છે જ્યાં ભક્તોની ઊંડી આસ્થા છે.

એવી માન્યતા છે કે શ્રી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તને શુભ કલ્યાણના આશીર્વાદ આપે છે, જે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદનો માર્ગ મોકળો કરે છે.

શ્રી હનુમાનજીની ઉપાસના કરવાથી જલ્દી જ જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

ખાસ વાંચો આ વાત :

તમિલનાડુના નમક્કલ જિલ્લામાં પહાડોની વચ્ચે આવેલું અંજનેયાર મંદિર વિશ્વના સૌથી જૂના હનુમાન મંદિરોમાંનું એક છે.

5મી સદી દરમિયાન બનેલ આ મંદિરમાં ભગવાન હનુમાનની 18 ફૂટ ઊંચી પ્રતિમા હાથ જોડીને ઊભી છે.

ઈતિહાસ કારો અનુસાર, આ વિશ્વની સૌથી જૂની શિલ્પોમાંની એક છે.

કાળા ગ્રેનાઈટના એક ખડકને કાપીને એક જ પથ્થર પર પ્રતિમા કોતરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ મંદિરમાં ભગવાન હનુમાન શ્રી રામ નહીં પણ વિષ્ણુના અવતાર ભગવાન નરસિંહની સેવામાં ઊભા છે.

તો જાણીલો આ રાશીનું નામ.

અહી જે રાશિ વિષે વાત કરી છે તે છે કુંભ રાશિ, મકર રાશિ, તુલા રાશિ, સિંહ રાશિ અને કન્યા રાશિના લોકો. કોમેન્ટમાં જય હનુમાન જરૂર લખજો.

સારંગપુરમાં કષ્ટભંજન હનુમાન મંદિરનું સંકુલ ખૂબ જ વિશાળ છે. તે એક કિલ્લા જેવો દેખાય છે.

કષ્ટભંજન હનુમાનજી સિંહાસન પર બિરાજમાન છે અને તેઓ મહારાજાધિરાજ તરીકે પણ ઓળખાય છે.

હનુમાનજીની મૂર્તિની આસપાસ વાનર સેના પણ દેખાય છે.

કષ્ટભંજન હનુમાન મંદિરે જવા માટે ભાવનગર પહોંચવું પડે છે. ભાવનગરથી સારંગપુરના મંદિરે સરળતાથી પહોંચી શકાય છે. તમામ મોટા શહેરોમાંથી ભાવનગરની ફ્લાઈટ મળી શકે છે.

ભારતના તમામ મોટા શહેરોથી ભાવનગર સુધી સરળતાથી ટ્રેનો ઉપલબ્ધ છે. ભાવનગર તમામ મોટા શહેરો સાથે રોડ માર્ગે પણ જોડાયેલ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *