..

આજનું રાશિફળ :26 નવેમ્બર 2022 માં મોગલ ની કૃપાથી આ 6 રાશિઓનું ચમકશે ભાગ્ય, વાંચો મળી શકે છે સારા સમાચાર….

શેર કરો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કષ્ટભંજનદેવની કૃપાથી મોટો રાજયોગ બનવા જય રહ્યો છે.આજે રાત્રે 9 વાગે બની રહ્યો છે સૌથી મોટો રાજયોગ , આ 7 રાશિઓ પર વરસશે કષ્ટભંજનદેવના વિશેષ આશીર્વાદ , થશે પૈસાનો વરસાદ બનશે અબજોપતિ …..

કષ્ટભંજનદેવ ની કૃપાથી તમારું અટકેલું કાર્ય પૂર્ણ થશે ,અચાનક મળશે શુભ સમાચાર , તમારા સ્વાસ્થ્યમાં થશે સુધારો , તમારા સારા વ્યવહારથી ઘણો ફાયદો થશે. પૈસાની તંગી તમારા પરથી સંપૂર્ણ દૂર થશે. તમે તમારા દેવામાંથી મુક્ત થશો.

નોકરી ધંધામાં લાભ થશે, અટવાયેલા પૈસા પરત મળશે , માલ – મિલકતમાં વધારો થશે , લગ્નજીવનમાં મધુરતા રહેશે. સાથે જ એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થા પણ સારી જાળવી શકશો તથા સંબંધીઓ સાથે સંબંધોમાં મધુરતા રહેશે. લગ્ન માટે શુભ સમાચાર મળી શકશે.

રાજનીતિ સાથે જોડાયેલા લોકોને નવી જવાબદારી મળશે. ઓફિસમાં તમે નવા મિત્રો પણ બનાવી શકો છો.

કોમેન્ટમાં જય કષ્ટભંજનદેવ જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે.

મીન રાશિ:કોમેન્ટમાં જય કષ્ટભંજનદેવ જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે.

જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્મિક સુખ પ્રાપ્ત થશે.

વિપરીત પરિસ્થિતિઓમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગ તમારા મનોબળને મજબૂત જાળવી રાખશે. સાચા મિત્રો અને સંબંધીઓની ઓળખ કરો.

કુંભ રાશિ:કોમેન્ટમાં જય કષ્ટભંજનદેવ જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે.

કુંભ રાશિના લોકો મહેનતી અને સ્વાભિમાની હોય છે. ધર્મ પ્રત્યે તેમની આસ્થા હોય છે પરંતુ આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે . સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા લોકોની મનોકામના પૂરી થઈ શકે છે.

પરિવારના સભ્યો સાથે ચર્ચા કર્યા પછી જ સંપત્તિ અથવા પૈસા સંબંધિત મોટા નિર્ણયો લો. પહેલા કોઈ નિર્ણય લઈને તમે પછી પોતાના નિર્ણયમાં ફેરફાર કરી શકશો પરંતુ અંતમાં તમારા મનગમતા કરિયરની પસંદગી કરવી તમારા માટે શક્ય બનશે.

મેષ રાશિ:કોમેન્ટમાં જય કષ્ટભંજનદેવ જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે.

ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. જો લોન લીધેલી છે તો સરળતાથી ઉકેલાઈ જશે.સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધોમાં મધુરતા રહેશે.

આજે પારિવારિક ગતિવિધિઓમાં મોટાભાગનો સમય પસાર થશે. થોડા રચનાત્મક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. સંપત્તિના ભાગલાને લગતા મામલાઓ એકબીજાના તાલમેલ દ્વારા સરળતાથી ઉકેલાઇ જશે.

તુલા રાશિ:કોમેન્ટમાં જય કષ્ટભંજનદેવ જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે.

અંગત જીવન સંબંધિત બાબતોમાં સ્થિરતા જોવા મળશે. આજે તમે આખો દિવસ ફ્રેશ રહેશો, નોકરીમાં સફળતા મળશે. વેપારમાં ધનલાભ થશે. પારિવારિક ક્લેશ દૂર થશે. આજના દિવસની શરૂઆત સારા સમાચાર સાથે થવાની છે. કામકાજમાં સારો ધનલાભ થશે.

તમારી મહેનત, કોશિશ અને પરિશ્રમના સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારા ગંભીર વિચાર અને બુદ્ધિ બળથી કામ કરવાથી તમને સાચો અને કોઇ યોગ્ય નિર્ણય લેવામાં સફળતા પ્રાપ્ત થશે.

સિંહ રાશિ:કોમેન્ટમાં જય કષ્ટભંજનદેવ જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે.

પરિવારમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. પરિવારના લોકો તથા જીવનસાથી સાથે યોગ્ય પ્રેમ અને સહયોગની ભાવના રહેશે.

આજ નો દિવસ ખુશીપૂર્વક વ્યતીત કરશો, નવા સંબંધ બની શકે છે. ઉત્તમ વૈવાહિક સુખ મળશે. વ્યાપારી પોતાના વ્યાપાર નો વિસ્તાર કરી શકશો.

વૃષિક રાશિ:કોમેન્ટમાં જય કષ્ટભંજનદેવ જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે.

આર્થીક લાભ અને માન સમ્માન માં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય બની રહેશે. પ્રિય વ્યક્તિ ના સાથે મુલાકાત અને નાનો પ્રવાસ તમારા આનંદ માં વૃદ્ધિ કરશો, એવું કષ્ટભંજનદેવ જણાવે છે.

પતિ પત્ની વધારે મેચ્યોરિટી સાથે રિલેશન સંબંધિત વાતને ઠીક કરવા પ્રયત્ન કરશે. પરિવારને જોડીને રાખવાની તમારી ટ્રાય સફળ રહેશે. અમુક લોકોને આર્થિક જવાબદારીને કારણે પરિવારથી વધુ સમય નજીક રહેવું પડી શકે છે.

ધન રાશિ:કોમેન્ટમાં જય કષ્ટભંજનદેવ જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે.

ઘર માં સંબંધિઓ નું આગમન થશે. ઘણા સમય પછી મેલમીલાપ થવાથી ખુશનુમા વાતવરણ રહેશે. આપસી વિચારો નું આદાનપ્રદાન દિનચર્યા માં પણ કંઇક પરિવર્તન લાવશે.

બાળકો પર કઠોર નિયંત્રણ ના કરીને આજે તમેને પણ પોતાના મુજબ દિવસ વ્યતીત કરવાની આઝાદી આપો. જીવનસાથી ના સાથે સંબંધ મધુર રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *