..

આ સાત રાશિઓ માટે શુભ સમય નુ આગમન, કુંડળી મા રાહુ તેમજ કેતુ સારી સ્થિતિમા,તમામ અટકાયેલા કામ થશે પુરા…

શેર કરો

મિત્રો, જ્યોતિષીય ગણના અનુસાર અમુક રાશિઓ ની કુંડળીમા રાહુ-કેતુની સ્થિતિ શુભ રહેશે અને તેના કારણે તેમના જીવનમા શુભ પરિણામ પ્રાપ્ત થશે. આ જાતકો પોતાના અધૂરા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે છે. તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મેષ રાશિ :

રાહુ-કેતુ આ રાશિના જાતકો પ્રત્યે દયાળુ રહેશે અને તેમના જીવન ખુશીઓ થી ભરપુર રહેશે. તમારા તમામ પૂર્વ આયોજન સફળ થઈ શકે છે. મિત્રો નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ રહેશે. કાર્યસ્થળે તમારા કાર્ય મા પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો. કોઈ અગત્યના કાર્ય હેતુસર યાત્રા પર જઈ શકો.

વૃષભ રાશિ :

આ રાશિના જાતકો નો આવનાર સમય લાભદાયી રહેશે અને રાહુ-કેતુ ના આશીર્વાદ થી તમે સંપત્તિના અમુક નવા સ્ત્રોત મેળવી શકો છો અને ચારેબાજુ ખુશીનુ વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે સફળતા મળશે. વિવાહ માટે સાનુકૂળ સમય જણાય રહ્યો છે. શત્રુઓ થી સાવચેત રહેવુ.

વૃશ્ચિક રાશિ :

આ રાશિના જાતકો માટે સમય શ્રેષ્ઠ રહેશે અને રાહુ-કેતુના આશીર્વાદથી તમારા તમામ કાર્ય પૂર્ણ થશે. તમને તમારા પરિશ્રમ નો યોગ્ય લાભ મળી રહેશે. મિત્રો, સાથે બહાર જવાનુ આયોજન બનાવી શકો છો. તમારી આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે. નાણા નુ નિવેશ કરતા પૂર્વે અનુભવી લોકો ની સલાહ લેવી.

ધનું રાશિ :

આ રાશિના જાતકો ને રાહુ-કેતુ ના આશીર્વાદ થી નસીબ નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ રહેશે. તમને તમારી કારકિર્દીમા યોગ્ય તકો મળશે અને તમારી વિચારસરણી સકારાત્મક રહેશે. તમે તમારા રોકાણના યોગ્ય પરિણામો મેળવી શકો છો. તમે તમારા મિત્રો સાથે સારા સંબંધ જાળવશો. તમે ઘરના સદસ્યો સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો.

મકર રાશિ :

આ રાશિના જાતકો નો આવનાર સમય લાભદાયી રહેશે. વ્યવસાય ક્ષેત્રે કોઈ શુભ સમાચાર મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્ય થી અત્યંત પ્રભાવિત થશે તથા બઢતી મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. ધાર્મિક કાર્યો તરફ તમારુ મન વળી શકે.

કુંભ રાશિ :

આ રાશિના જાતકો ના આવનાર દિવસો સામાન્ય રહેશે. રાજકારણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને ઇચ્છિત સફળતા પ્રાપ્ત થશે. તમે તમારા ઘરના સદસ્યો સાથે કોઈ શુભ પ્રસંગમા ભાગ લઈ શકો છો. તમારા પરિશ્રમ નો તમે યોગ્ય લાભ મેળવી શકો. શારીરિક સમસ્યાઓથી મુક્તિ મળશે. આવકમા વૃધ્ધિ થશે.

મીન રાશિ :

આ રાશિના જાતકો નો સમય શ્રેષ્ઠ રહેશે. તમે તમારા ઘર ના સદસ્યો સાથે સારો એવો તાલમેલ જાળવી શકશો. તમારા જીવનસાથી સાથે ના સંબંધો ગાઢ બનશે. તમને તમારા બાળક તરફથી કોઈ શુભ સમાચાર મળશે. તમારા પૂર્વાયોજન સફળ સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ મા પરિવર્તન લાવવા અંગે વિચારી શકો. ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્ય થી ખુશ રહેશે.

મિથુન રાશિ :

આ રાશિના જાતકો માટે આવનાર સમય પડકારજનક સાબિત થશે. દરેક કાર્ય મા અથાગ પરિશ્રમ કર્યા બાદ પણ કાર્યો નિષ્ફળ થશે. તમારા જીવનસાથી સાથેના સંબંધો ગાઢ બનશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવાની આવશ્યકતા છે.

કર્ક રાશિ :

આ રાશિના જાતકો એ આવનાર સમય માં અનેક ઉતાર ચઢાવમાંથી પસાર થવુ પડશે. વ્યવસાય ક્ષેત્રે અનેકવિધ સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તમારુ સ્વાસ્થ્ય કથળી શકે. નાણા ની લેવડ દેવડ અંગે વિશેષ સાવચેતી રાખવી નહિતર ધનહાનિ થઈ શકે.

સિંહ રાશિ :

આ રાશિના જાતકો માટે આવનાર સમય મિશ્રિત સાબિત થશે. કાર્યસ્થળે કાર્યભાર મા વૃધ્ધિ થઈ શકે. માનસિક તણાવ મા વધારો થઈ શકે છે અને જીવનસાથી સાથે સહકાર મળશે. અમુક લોકો તમારા વિશેષ કાર્ય ની નોંધ લેશે. તમારે તમારા શત્રુઓથી સાવચેતી રાખવાની આવશ્યકતા છે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવુ નહિતર વાદ-વિવાદ સર્જાઈ શકે છે.

કન્યા રાશિ :

આ રાશિના જાતકોએ જીવનમા અમુક વિકટ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે અને તમારે કાર્યસ્થળમા વધુ દોડવુ પડશે. અમુક વિશેષ કાર્યો તમને મુસાફરી પર આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરશે. ધાર્મિક કાર્યો તરફ તમારો રસ વધશે.

તુલા રાશિ :

આ રાશિના જાતકો હાલ તણાવપૂર્ણ સમય પસાર કરવા જઇ રહ્યા છે. તમારુ મન કોઈ બાબતે મુંજાઈ શકે. જો તમે તમારા કાર્યમા સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો સખત પરિશ્રમ કરો. વિદ્યાર્થી વર્ગ ને અભ્યાસ ક્ષેત્રે અમુક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. વ્યવસાય ક્ષેત્રે સામાન્ય ધન લાભ થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *