..

433 વર્ષ પછી બન્યો પ્રથમ દુર્લભ સંયોગ, ચમકશે વૃષભ રાશિના લોકોનું નસીબ, અચાનક થશે પૈસાનો વરસાદ …

શેર કરો

વૃષભ રાશિના લોકો આકર્ષક વ્યક્તિત્વ, મધુર ભાષી અને સહનશીલ હોય છે. કળાત્મક ક્ષેત્ર તેમને ખાસ રસ રહેશે. આ લોકો પરિશ્રમી પણ હોય છે પરંતુ તેમને આગળ વધવા માટે મોટાભાગે કોઈના માર્ગદર્શનની જરૂરિયાત રહે છે.

પોઝિટિવઃ- આ વર્ષે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. અટવાયેલાં કે ફસાયેલાં રૂપિયા પાછા મેળવવા માટે સમય અનુકૂળ છે. બાળકોના અભ્યાસ, કરિયર કે લગ્નને લગતી ગતિવિધિઓ ઉપર ખર્ચ રહેશે પરંતુ તેના પરિણામ પણ અનુકૂળ જ મળશે. આ વર્ષે પ્રોપર્ટી જેવા કાર્યોની પ્લાનિંગ કરવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. સરકારી મામલે પરેશાનીઓ દૂર થઈ જશે. સામાજિક રીતે સમગ્ર વર્ષ દરમિયાન સક્રિયતા રહેશે

નેગેટિવઃ- તમારા ખોટા ખર્ચા ઉપર નિયંત્રણ રાખો. નહીંતર આર્થિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. નજીકના સંબંધીઓ સાથે વ્યક્તિગત મામલે વિશ્વાસઘાત થવાની પણ શક્યતા છે. અન્ય લોકોના મામેલ દખલ કરવાની જગ્યાએ પોતાના વિકાસ ઉપર ધ્યાન આપો. સંબંધીઓ પાસેથી વધારે સહયોગની આશા ન કરો.

વ્યવસાયઃ- આ વર્ષ તમારા માટે વ્યવસાયિક સફળતાથી પરિપૂર્ણ રહેશે. તમે તમારા વ્યવસાયમાં જે પ્રકારનો ફેરફાર લાવવાની કોશિશ કરી રહ્યા હતાં, હવે તેનો અનુકૂળ સમય આવી ગયો છે. વર્ષની શરૂઆતમાં જ વિસ્તારને લગતી યોજનાઓ શરૂ થશે. પરંતુ શેરબજાર તથા તેજી-મંદી સાથે સંબંધ રાખનાર લોકોએ થોડું સાવધાન રહેવું. નોકરિયાત લોકો પોતાના નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશે.

લવઃ- આ વર્ષ કામનો ભાર વધારે રહેશે. છતાંય ઘર-પરિવારની સુખ-શાંતિ તમારા માટે પ્રાથમિકતા રહેશે. ઘરમાં સંતાનોના લગ્નને લગતું માંગલિક કાર્ય સંપન્ન થઈ શકે છે. પ્રેમ પ્રસંગના કારણે તમારું કરિયર કે અભ્યાસ પ્રભાવિત થઈ શકે છે. એટલે સાવધાન અને મર્યાદિત રહેવું જરૂરી છે. મિત્રો સાથે યોગ્ય તાલમેલ જળવાશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ વર્ષે થોડી પરેશાનીઓ રહેશે. કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહો. મહિલાઓ સ્ત્રી રોગના કારણે ચિંતામાં રહેશે. એટલે કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન થાય ત્યારે તરત ઇલાજ કરો. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની નિયમિત તપાસ કરાવો.

ગયા વર્ષના અંતથી જ તમને અનેક બાબતે પ્રગતિ જોવા મળી રહી છે આ બાબત આ વર્ષે પણ આગળ પણ શરૂ રહેશે. વર્ષના મધ્ય સુધી પરિસ્થિતિ તમારા પૂર્ણ પક્ષમાં રહેશે. એટલે વધારે મહેનત કરીને જે તમે મેળવવા માંગો છો તેને મેળવવાની કોશિશ કરો. તમારા વિચારોમાં વિશેષ ફેરફાર દેખાવાના કારણે તમને તમારી પર્સનાલિટીમાં પણ પોઝિટિવ ફેરફાર જોવા મળશે. યુવા વ્યક્તિ જે રાજકારણમાં જવાનું ઇચ્છે છે તેમના માટે આ વર્ષ મહત્ત્વપૂર્ણ છે. મેડિકલને લગતાં ક્ષેત્રમાં પણ વિશેષ પ્રગતિ જોવા મળી શકે છે.

કરિયરઃ– મેડિકલ ક્ષેત્રના વ્યક્તિ પોતાની બધી મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સફળ રહેશે. ઉચ્ચ શિક્ષણ મેળવવાના કારણે તમને તમારા કામ અંગે પ્રગતિ સળતાથી પ્રાપ્ત થશે. વિદેશમાં રહેતાં વ્યક્તિઓ માટે આ વર્ષ લાભદાયી રહેશે.

વ્યવસાયઃ– પારિવારિક વ્યવસાયને નવું સ્વરૂપ આપવું આ વર્ષે સરળ રહેશે. જો તમે ફેશનને લગતો વ્યવસાય કરવા માગો છો તો તમારી ક્ષમતાથી વધારે રૂપિયાનું રોકાણ કરવું પડી શકે છે, પરંતુ તેનો ફાયદો પણ તમને તરત જોવા મળશે.

પરિવારઃ– પરિવારમાં નવા સભ્યના આવવાથી વાતાવરણ સુખમય રહેશે. બાળકો ઉપર ધ્યાન આપવાની કોશિશ કરો. માતા-પિતા અને બાળકોની વચ્ચેના સંબંધ સુધરવા લાગશે.

સ્વાસ્થ્યઃ– આ વર્ષ કફ અને શરદીને લગતી સમસ્યાઓ વધી શકે છે. વધારે ચિંતાના કારણે માનસિક તણાવનો સામનો પણ થશે. તમારા મનને સ્થિર જાળવી રાખવા માટે મેડિટેશન કરવું તમારા માટે જરૂરી રહેશે.

પ્રેમ અને લગ્નજીવનઃ- યુવાઓને પ્રેમ લગ્ન માટે પરિવારની મંજૂરી પ્રાપ્ત થશે. પતિ-પત્નીમાં સંબંધ સુધરવાના કારણે પરિવારમાં સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે. કુંવારા લોકોને મનગમતાં સાથીને મળવાની સંભાવના છે.

ફાયનાન્સઃ– આ વર્ષે તમારી આર્થિક પરિસ્થિતિ ઠીકઠાક રહેશે. તમારી ઉપર રહેલાં દેવાને ઉતારવું તમારા માટે સરળ રહેશે. કોઇ મોટું રોકાણ કરી શકવું તમારા માટે અસંભવ રહેશે.

ટિપ્સઃ
ચાંદીના લોટામાં પાણી લઇને શિવજીને ચઢાવો, તેનાથી તમારી તકલીફ દૂર થશે.સ્વાસ્થ્યને ઠીક કરવા માટે અને કામમાં પ્રગતિ જોવા માટે સૂર્યની ઉપાસના કરો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *