..

433 વર્ષ પછી બન્યો પ્રથમ દુર્લભ સંયોગ, ચમકશે કુંભ રાશિના લોકોનું નસીબ, અચાનક થશે પૈસાનો વરસાદ …

શેર કરો

કુંભ રાશિના લોકો મહેનતી અને સ્વાભિમાની હોય છે. જૂના રીતિ-રિવાજોને આ લોકો સ્વીકારતા નથી. આ લોકો મોટા જોખમ લઈ શકે છે. ધર્મ પ્રત્યે તેમની આસ્થા હોય છે પરંતુ આંખ બંધ કરીને વિશ્વાસ કરતા નથી. ક્યારેય તેમની વાસ્તવિકતાને ઓળખવું મુશ્કેલ પણ હોય છે.

પોઝિટિવઃ- ધાર્મિક અને સામાજિક ક્રિયાઓ પ્રત્યે તમારો રસ વધશે. તેનાથી તમને માનસિક અને આત્મિક સુકૂન પણ મળશે. સ્પર્ધાને  લગતા કાર્યોમાં પડકારને માત આપવો તમારી ખાસ કોશિશ રહેશે અને તેમાં તમે સફળ પણ રહેશો. પારિવારિક સંબંધોમાં ચાલી રહેલ વિવાદોને દૂર કરવા માટે કોશિશ કરશો અને સફળતા પણ પ્રાપ્ત થશે. આ રાશિની મહિલાઓ માટે આ વર્ષ ખાસ રીતે સફળતા લઈને આવી રહ્યું છે. મહિલાઓ પોતાના પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં સફળ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા ઉતાર-ચઢાવ આવશે. વેપારમાં વિસ્તારને લગતી યોજનાઓને શરૂ કરવા માટે લોન લેવી પડી શકે છે. જોકે, આવક સારી હોવાથી લોન ઉતરી પણ શકે છે. ધ્યાન રાખો કે ઉતાવળ અને બેદરકારીના કારણે કોઈ નિર્ણય ખોટો પણ સાબિત થઈ શકે છે. શેરબજાર અને તેજી-મંદી જેવા વેપારમાં રૂપિયાનું રોકાણ કરતા પહેલાં વિચાર કરો. આ સમયે આધુનિક તકનીક, ઇન્ટરનેટ, ઈમેલ વગેરેનો ઉપયોગ કરીને વ્યવસાયને ગતિ આપવાનો છે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગ તમારા મનોબળને મજબૂત જાળવી રાખશે. પતિ-પત્ની એકબીજાના સંબંધોમાં મનમુટાવની સ્થિતિ આવવા દે નહીં, નહીંતર તેની અસર ઘરની વ્યવસ્થા ઉપર પણ પડી શકે છે. સાચા મિત્રો અને સંબંધીઓની ઓળખ કરો.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને ભાગદોડની વિપરીત અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. એટલે પોતાના કાર્યો સાથે-સાથે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ સજાગ રહો. જૂના રોગ પણ ફરી થઈ શકે છે. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

આ વર્ષ તમારી કરિયરની દિશા બદલી શકે છે. જે વિષયમાં તમે કરિયર બનાવવા માગો છો તેના સંબંધિત તક તમને પ્રાપ્ત થશે. પૂર્વ પરિચિત લોકોની સાથે ફરીથી સંબંધો સારા બનવા લાગશે. યુવાનો માટે આ વર્ષ વધારે મહત્ત્વપૂર્ણ અને લાભદાઈ રહેશે જે હજી સુધી વસ્તુઓની પ્રગતિ જોઈ શક્યા ન હતા. તમને તે બધી બાબતોમાં થોડી પ્રગતિ પ્રાપ્ત થશે અને યોગ્ય દિશા મળવાને કારણે તમે મહેનત કરવાથી પાછળ નહીં હટો. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાથી, તમે તમને વ્યક્તિમત્વ વિશે નવી વસ્તુઓ શોધી શકશો. પોતાની જાતને વધુ યોગ્ય બનાવવા માટે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નમાં સફળતા પ્રાપ્ત થશે. નવી કળા તમે શીખી શકશો.

કરિયરઃ– સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા લોકોની મનોકામના પૂરી થઈ શકે છે. જો તમે ડિફેન્સમાં તમારી કરિયર બનાવવા માગો છો તો તેના માટે પ્રયત્ન કરવાનું શરૂ કરો. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે તેમનું સ્થાન બનાવવું શક્ય બનશે. નોકરી અને અભ્યાસ સંબંધિત નિર્ણય લેવાને કારણે યુવાનોને પોતાના પરિવારથી દૂર રહેવું પડી શકે છે.

પરિવારઃ– વર્ષની શરૂઆતમાં તમને પરિવાર દ્વારા આર્થિક મદદ લેવાની જરૂર પડી શકે છે જેના માટે પરિવાર દ્વારા તમને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત પણ થશે. તમારી યોજનાઓ સંબંધિત પરિવારની સાથે ચર્ચા કરવી તમારા માટે યોગ્ય હોઈ શકે છે. જેના દ્વારા તમને યોગ્ય માર્ગદર્શન મળશે અને પારદર્શિતા રાખવાને કારણે પરિવાર સાથેના બધા સંબંધો પણ સારા રહેશે.

પ્રેમ અને દાંપત્યઃ- તમારા પાર્ટનરના મનમોજી અને રમતિયાળ સ્વભાવને કારણે તમારી આસપાસ આનંદિત વાતાવરણ રહેશે. પાર્ટનર દ્વારા તમને પ્રેરણા મળવાને કારણે જીવનને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. વિવાહિત લોકો એકબીજાને વધુ સારા બનાવવાનો પ્રયાસ કરતા રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *