..

હિન્દુ ધર્મની આ અજાણી વાતો જે તમે પહેલાં નહિ જાણી હોય…

શેર કરો

હિન્દુ ધર્મને વિશ્વના સૌથી પ્રાચીન ધર્મોમાં એક માનવામાં આવે છે. bukméker lap આવી કેટલીક આશ્ચર્યજનક બાબતો હિન્દુ ધર્મમાં કહેવામાં આવી છે જે હિન્દુ ધર્મને બીજા બધા ધર્મોથી અલગ પાડે છે. તો ચાલો જાણીએ હિન્દુ ધર્મ વિશેની કેટલીક રસપ્રદ તથ્યો…

હિન્દુ ધર્મના સ્થાપક કોણ છે ? આ અંગે હજી સુધી કોઈ મજબૂત પુરાવા નથી, તેના સ્થાપના તથ્યો અથવા મૂળ તારીખથી સંબંધિત કોઈ માહિતી નથી. પરંતુ હિન્દુ ધર્મના ફેલાવવામાં ઋષિ-મુનિઓ અને લોકોની ભૂમિકાનો ઉલ્લેખ હિંદુ ધર્મના પુસ્તકોમાંથી મળી આવે છે.

હિન્દુઓ વિશ્વની કુલ વસ્તીના 15% છે. ભારત કરતાં નેપાળમાં હિંદુઓની વસ્તી વધુ છે. નેપાળમાં હિન્દુ 81.3% છે જ્યારે ભારતમાં હિન્દુ 79.8% છે.

કંબોડિયામાં અંકોર વાટ મંદિર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે, જે સેંકડો ચોરસ માઇલમાં ફેલાયેલું છે. legjobb nyerőgépes játékok

હિન્દુ ધર્મ એ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે અને ભારતમાં લગભગ 90% લોકો હિન્દુ છે.

એવું માનવામાં આવે છે કે ઋગવેદનો ઇતિહાસ લગભગ 3800 વર્ષ જૂનો છે, જ્યારે 3500 વર્ષોથી તે ફક્ત પેઢી દર પેઢીએક મૌખિક રીતે પ્રસારિત થતો હતો.

હિન્દુ કેલેન્ડરમાં 6 ઋતુઓ હેમંત, શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ છે.

108 ને હિન્દુ ધર્મમાં એક પવિત્ર સંખ્યા અને શુભ માનવામાં આવે છે, તેથી તમે ઘણીવાર જોયું હશે કે માળાઓની સંખ્યા 108 હોય છે. tippmix livescore

હિન્દુ ધર્મમાં, 108 ને પવિત્ર સંખ્યા માનવામાં આવે છે કારણ કે પૃથ્વીથી સૂર્ય અને ચંદ્ર વચ્ચેના અંતરનું પ્રમાણ 108 છે.

ભારતમાં એવા 20 હિન્દુ મંદિરો છે જે 1000 વર્ષથી વધુ જૂનાં છે.

તમને ભારતમાં લગભગ 108,000 માન્યતા પ્રાપ્ત મંદિરો મળશે.

વાત્સ્યાયન દ્વારા લખાયેલ કામસૂત્ર પુસ્તક, પ્રાચીન હિન્દુ સાહિત્ય સંસ્કૃતનું સૌથી પ્રાચીન લૈંગિક શિક્ષણ પુસ્તક છે, આ પુસ્તક લગભગ 200 બીસીઇ માં કહેવામાં આવ્યું છે.

કામસૂત્ર એ વિશ્વના સૌથી વધુ વેચાયેલા પુસ્તકોમાંથી એક છે.

હિન્દુ ધર્મમાં 33 લાખથી વધુ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *