દિવ્યા ભારતી ની બેન ખુબસુરતીમા આપે છે દિવ્યા ને પણ માત, આટલી ફિલ્મો મા કરી ચુકી છે કામ

Spread the love

માણસ પોતાની સુંદરતા માત્ર તેમના પરિવારો થી જ મળે છે અને ઘણીવાર આપણે એક પરિવાર ના કોઈ એક સભ્ય ને જોઈ ને અંદાજો લગાવીએ છીએ કે આખો પરિવાર કેવો હશે. જ્યારે પણ બોલિવૂડમા ખુબસુરતી ની વાત આવે છે ત્યારે આપણે અભિનેત્રી દિવ્યા ભારતીને કેવી રીતે ભૂલી શકીએ. તેની ખુબસુરતી ની શ્રીદેવી સાથે સ્પર્ધા કરવામા આવી હતી અને ઇન્ડસ્ટ્રીમા એક વર્ષ રહેવા દરમિયાન જ તેનો ક્રેઝ સામાન્ય માણસો ની સાથોસાથ ફિલ્મ નિર્માતાઓ સાથે ચઢવા લાગ્યો હતો. દિવ્ય ભારતી ની ખુબસુરતી ને માત આપે છે તેની જ બેન કાયનાત, શું તમે જોયા છે તેના ફોટાઓ ને.

દિવ્ય ભારતી ની ખુબસુરતી ને માત આપી “કાયનાત”એ

બોલિવૂડ ની તમામ સુંદર અભિનેત્રીઓ ને તેમની પ્રતિભા તેમજ ખુબસુરતી માટે આજે પણ યાદ કરવામા આવે છે. આવી જ હતી ૯૦ ના દાયકા ની ખુબસુરતી ની પરી દિવ્ય ભારતી, જે આજે આપણી વચ્ચે નથી. ફિલ્મોમા આવ્યા ના એક વર્ષ બાદ જ તેમનુ શંકાસ્પદ રીતે મૃત્યુ થયુ, જે આજે પણ હાલ એક રહસ્ય બનેલુ છે. ૧૯૯૩મા આઠ માળ ની બિલ્ડિંગ થી પડી ગયા બાદ તેમનું અવસાન થયું અને આજ સુધી કોઈને ખબર ન પડી કે આવુ કેમ થયુ. સારુ હવે છેલ્લા ઘણા દિવસો થી તેની બેન કાયનાત અરોરા ની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દિવ્યા ની નાની બેન કાયનાત ખુબસુરતી ની દ્રષ્ટિએ દિવ્યા કરતા ઓછી નથી. કાયનાત દેખાવમા ઘણી સુંદર છે અને તેણે પંજાબી ફિલ્મો દ્વારા કરોડો લોકો ના દિલોમા પોતાનુ સ્થાન બનાવ્યું છે. ૨૦૧૩ ની બોલિવૂડ ફિલ્મ ગ્રાન્ડ મસ્તીમા તે જોવા મળી હતી, જ્યાં તેણે આ જ ફિલ્મ થી ડેબ્યૂ કર્યું હતુ. તેની પ્રથમ ફિલ્મ થી લોકો નુ દિલ જીતી લેતી હતી અને તેને પ્રેક્ષકો દ્વારા ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૩૬ કરોડ નો બિઝનેસ કર્યો હતો.

હવે તાજેતરમા જ તેની કેટલીક વધુ આકર્ષક તસ્વીરો પણ સામે આવી છે કે જેમા તેઓ ખૂબ જ હોટ લાગી રહી છે. કાયનાત અરોરાએ ઘણી પંજાબી ફિલ્મોમા પણ કામ કર્યું છે અને સોશિયલ મીડિયા પર તે ખૂબ જ સક્રિય છે. તેના પોતાના ફોટા તેના ચાહકો માટે અવારનવાર સોશિયલ મીડિયા પર શેયર કરે છે. તેના આ ફોટો પર તેના ચાહકો દ્વારા પસંદગી અને ટિપ્પણીઓ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *