..

શું તમને પણ પ્રેમ થયો છે ?તો જાણો અત્યારે જ આ ખાસ વાતો….

શેર કરો

મનભાવતું પાર્ટનર કોઈની માટે સૌથી ખુશકિસ્મતની વાત હોય છે. સૌથી મનોરંજક વાત તો આ છે કે કોઈથી પ્રેમ થઈ ગયા પછી કોઈની સાથે રિલેશનશિપમાં રહેનાર 25 કપલ્સ પર ટેસ્ટ કર્યા પછી આ વાત સિદ્ધ થઈ કે આ સ્ટડીથી ખબર પડી કે પ્રેમ થયા પછી વજન વધી જાય છે.

પ્રેમમાં પડ્યા પછી છોકરીઓમાં આવે છે આ ફેરફાર

ખુશ રહેવું

માણસ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે ડોપામાઈનનો સ્ત્રાવ વધારે હોય છે. જેનાથી માણસ ખુશ રહે છે. بوكر اون لاين તેનાથી તેના ચેહરા પર ગ્લો આવવાની સાથે-સાથે કેલોરી બર્ન થવા લાગે છે. طريقة الربح في لعبة الروليت

શરીરમાં નોરપાઈનેપ્રિનનો સ્ત્રાવ હોય છે. જે ચરબીને બર્ન કરી એનર્જામાં ફેરવે છે. તેથી તમારું વજન ઓછું થઈ જાય છે.

રિલેશનશિપમાં પડ્યા પછી છોકરા કે છોકરી તેમનો ખાસ ધ્યાન રાખવા લાગે છે. તેથી તેને તેમના લુકને લઈને ચિંતા રહે છે. તેના કારણે એ પોતાને ફિટ અને સુંદર બનાવી રાખે છે.

એક્ટિવ રહેવું.

કોઈથી પ્રેમ થતા તેણી સામે જ નહી પણ ઘર પર પણ એક્ટિવ થઈ જાય છે. તેથી એ વધારે કામ કરવા લાગે છે. العاب لربح المال على النت જેનાથી તમે ફિટ રહો છો તમારું વજન નહી વધતું.

કોઈની સાથે રિલેશનશિપમાં થતા હાર્મોનના કારણે તમને ભૂખ ઓછી લાગે છે અને નોરપાઈનેપ્રિનના કારણે ફેટ બર્ન હોય છે. આ સ્થિતિને લવ હાર્મોન પણ કહે છે.

આ પણ વાંચો 

કોરોનાની બીજી લહેરઃ પ્લાઝમા થેરાપી કારગર નહીં, ચિકિત્સા દિશા-નિર્દેશો હટાવવાની તૈયારી…

કોરોના સંક્રમિત દર્દીઓનો જીવ બચાવવામાં પ્લાઝમા થેરાપી અસરકારક સાબિત નથી થઈ રહી. તેના ઉપયોગ છતા સંક્રમિતોના મૃત્યુ અને તેમની બીમારીની ગંભીરતા ઘટાડી નથી શકાતી. આ સંજોગોમાં ટૂંક સમયમાં જ તેને ચિકિત્સકીય પ્રબંધન દિશા-નિર્દેશો (સીએમજી)માંથી દૂર કરી દેવામાં આવશે.

ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદ (આઈસીએમઆર) અને કોવિડ-19 માટે રચવામાં આવેલી નેશનલ ટાસ્ક ફોર્સની શુક્રવારે યોજાયેલી બેઠકમાં તમામ સદસ્યો સીએમજીમાંથી પ્લાઝમા થેરાપીને હટાવી લેવા સહમત થયા હતા.

વાયરસનું ઝેરી સ્વરૂપ વિકસિત થવાનું જોખમ

નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ થોડા સમય પહેલા જ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવનને પત્ર લખીને કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરાપીને અવૈજ્ઞાનિક ગણાવી હતી. આ પત્રની કોપી આઈસીએમઆર પ્રમુખ બલરામ ભાર્ગવ અને એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાને પણ મોકલવામાં આવી હતી.

નિષ્ણાતોના મતે તેનાથી મહામારીનો પ્રકોપ ઘટવાની બદલે વધી શકે છે કારણ કે, તેનાથી વાયરસનું વધુ ઝેરી સ્વરૂપ વિકસિત થવાનું જોખમ છે.

ઉલ્લેખનયી છે કે, પ્લાઝમા થેરાપીમાં કોવિડથી સાજા થયેલા દર્દીઓના લોહીમાં ઉપસ્થિત એન્ટીબોડીને ગંભીર દર્દીઓને આપવામાં આવે છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે 11,588 દર્દીઓના પરીક્ષણ બાદ તેનાથી દર્દીઓના મૃત્યુ અને હોસ્પિટલમાંથી રજા મળવાના પ્રમાણમાં કોઈ ફેરફાર ન નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *