..

JCBમાં બેઠેલા વર-કન્યા ધડામ દઈને આવ્યા નીચે, જુઓ વિડીયો…

શેર કરો

લગ્નને યાદગાર બનાવવા માટે દરેક કપલની ઈચ્છા હોય છે કે આ દિવસે કંઈક અલગ કરવું જોઈએ અને આ દિવસ કાયમ માટે યાદગાર બની જાય.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થયો છે. ivermectina gotas dosis pediatrica

જેમાં એક JCB મશીન લગ્નના મંચ પર વર-કન્યા સુધી પહોંચે છે.

ખરેખર, આ વીડિયો ટ્વિટર પર એક યુઝરે શેર કર્યો છે.

આને શેર કરતા યુઝરે લખ્યું, ‘JCB વ્યક્તિ ભૂલી ગયો કે તેને લગ્નનો ઓર્ડર મળ્યો છે.’

આ બધું ત્યારે થયું જ્યારે બંને જેસીબી પર બેઠા હતા.

બંને જણા ત્યાં બેઠા- બેઠાં જ લોકો દોડી આવ્યા અને તેમને ઉપાડવા લાગ્યા.

આ ઘટનાને કોઈએ પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કરી દીધી.

અહીં વિડિયો જુઓ.. ivermectin injection rabbit dose

શું તમે આ વિડિયો જોયો? ivexterm ivermectina 6mg પહેલા જુઓ.

https://www.facebook.com/alonebuthappy122/videos/572920890455309

એક લગ્નનો આવો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે.

થોડા કલાકોમાં લાખો લોકોએ તેને જોયો. તો જુઓ આખરે શું થયું લગ્નમાં..

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *