એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિરૂપે વૃક્ષારોપણ કાર્યકમનું આયોજન…
એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી ક્રાતિકારી યોધા અને સોસિયલ મીડિયા ના જાગૃત યુવા હાર્દિક દવેના અવસાન પાછળ શ્રન્ધાન્જાલીરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું હતું .
જેમાં એકતા ચેરીટેબલે ટ્રસ્ટ ના પ્રમુખ ભારતીબેન ચાવડા ,દિપક હડિયા ,એડવોકેટે કીર્તિ ગજેરા ,એડવોકેટે સંજય સવાણી ,કેતન સોજીત્રા ,રાજુ ભુવા ,દીપ્તિ બારૈયા ,રૂપાબેન પંડ્યા ,મંજુલાબેન દુધાત હાજર રહ્યા હતા.
રાજકોટ ના રહેવાસી અને ભસ્ટ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવા મા અગેસર અને હમેશા યુવાનો ને જાગૃત કરતા એવા હાર્દિક દવે ને આજે એકતા સેરિટેબલ ટ્રષ્ટ દ્વારા વૃક્ષ રોપાણ કરી શ્રદ્ધાંજલિ કાર્યકમ રાખવામાં આવ્યો.