તુલસીના માત્ર ૫ પાન બનાવી શકે છે રાતોરાત માલામાલ, બસ કરો આ એક ઉપાય
ભારતીય આયુર્વેદ શાસ્ત્ર મા ઘણા એવા છોડ અંગે જણાવવા મા આવ્યું છે કે જેમા ઔષધીયુક્ત ગુણો નો સમાવેશ થતો હોય છે. આ સિવાય આ છોડ નો ઉપયોગ ભગવાન ની પૂજા માટે પણ શુભ માનવામા આવે છે. આવો જ એક છોડ છે તુલસી કે જે ભગવાન વિષ્ણુ ને અતિ પ્રિય છે અને એવું પણ માનવામા આવે છે કે તુલસી ના પાન વગર ભગવાન નુ પૂજન અધૂરું માનવામા આવે છે.
હાલ ના આ સમય મા પણ તમે આ છોડ ને બધા હિંદુઓ ના ઘર મા જોઈ શકો છો. આ છોડ ના ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક ફાયદાઓ પણ ઘણા છે. તેના થી જોડાયેલા ઘણા જ્યોતિષ ના ઉપાય વિષે આજ ના આ આર્ટીકલ મા વાત કરવા જઈ રહ્યા છીએ. જેના થી દરેક માનવી ના જીવન મા થઇ રહેલી ધન થી લગતી મુશ્કેલીઓ કે નકારાત્મક શક્તિઓ ને ઓછી થતી જાય છે. તો ચાલો જાણીએ આ વિષે.
જો તમને તમારા ઘર મા કોઇપણ પ્રકાર ની નકારાત્મકતા નો અનુભવ થતો હોય તો રાત ના સમયે તમારા ઓશિકા નીચે આ છોડ ના પાંચ પાન રાખી દેવા. આમ કરવા થી ઘર મા ધીરે-ધીરે સકારાત્મકતા આવવા લાગે છે.
ઘણીવાર નાની-નાની બાબતો ને લઇ ને પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતી હોય છે અને જો આવું વાંરવાર થતું હોય તો તમારે તમારા પાકીટ અથવા તો પતિ ના ખીસ્સા મા તુલસી ના પાંચ પાન રાખવા. આવું કરવા થી પતિ-પત્ની વચ્ચે થતા ઝગડા ઓછા થતા જાય છે.
આ તુલસી ના પાન ને ઘર ના કોઇપણ ખૂણા મા રાખી શકો છો. પરંતુ આ પાન જ્યાં પણ રાખો ત્યાં તેને દર ચોવીસ કલાકે બદલી લેવા અને આ પ્રયોગ સતત ૨૧ દિવસ સુધી કરવામા આવે તો તમે જાતે ફરક જોઈ શકો છો અને આ સૂકાયેલ પાન ને પાણી મા પ્રહાવિત કરી દેવા જોઈએ.
આ છોડ ના પાંચ પાન ને એક લાલ કાગળ મા વીંટી ને તમારા ઘર ના મંદિર મા રાખી દેવા અને તેનું નિયમિત પૂજન કરવું. આ સાથે જ તમારા મન ની જે કઈ પણ ઈચ્છા હોય તે તમારે આ પાન આગળ જણાવવી થોડા જ સમય મા તમને પરિવર્તન જોવા મળશે અને જોતજોતા તમારા જીવન મા ભાગ્યોદય થવા લાગશે.