..

મંગળવાર ની સંધ્યાકાળે પીપળા ના જાડ નીચે કરો આ મંત્ર-જાપ, બજરંગબલી દુર કરશે તમામ દુખ

શેર કરો

હાલના સમયમા ભાગ્યે જ કોઈ એવો માણસ હશે જેના જીવનમાં કોઈ સમસ્યા નથી. સમસ્યાઓ હર એકના જીવનમાં હોય જ. માત્ર ફર્ક એટલો હોય છે કે આ સમય પર આવે છે અને જાય છે. cuantas gotas de ivermectina se debe tomar અમુક ની તકલીફ નાની હોય છે તો ઘણા વ્યક્તિ ની તકલીફ ખૂબ મોટી હોય છે. એવામાં જો તમે કોઈ ખાસ તકલીફ થી પીડાતા હોવ અને તેનુ કોઈ નિવારણ નથી મળતુ તો અમે જે નૂસ્ખો જણાવીએ તે અવશ્ય કરવા જોઈએ. આજે અમે તમને આઠ એવા હનુમાનદાદાના મંત્રો બતાવશુ, જેનો એક ખાસ વિધિવત જાપ કરવાથી તમારી પ્રત્યેક તકલીફનો અંત થઈ જશે. legjobb nyerőgépes játékok

કરવાનુ શું થશે?

આ નૂસ્ખા વડે તમારે મંગળવાર ના રોજ પીપળના ઝાડ ની નીચે થોડાક ખાસ મંત્રોને વિધિવત જાપ કરવાના રહેશે. ivermectina bula posologia pdf એના માટે તમારે મંગળવાર ના રોજ સવારે વહેલુ સ્નાન કરી લેવું. બાદ લાલ, પીળા અથવા નારંગી કલરના કપડા પહેરી લેવા. એ બાદ હનુમનાદાદા ની એક નાની પ્રતિમા અથવા તસવીર તમારી સાથે પીપળના વૃક્ષ નજીક લઈ જવી. ivermectin sheep drench for dog heartworms અહી એક લાલ કાપડ પાથરીને હનુમાનદાદા ને મુકવા. bukméker lap

હવે તેની સામે સરસીયાના તેલનો એક દીપક પ્રગટાવવો. સાથે જ ચાર અગરબત્તી પણ કરવી. હવે એક પીપળનુ પર્ણ લઈ તેની ઉપર સિંદોર થી તમારી તકલીફ જણાવવી. એ બાદ આ પર્ણ ને હનુમાનદાદા ના ચરણોમાં ધરવુ. એ બાદ મંત્ર નુ રટણ ત્રણ વખત કરવુ. અહી કુલ આઠ મંત્ર છે એટલે કે મંત્ર ને ચોવીસ વખત મળીને જપ કરવાના છે. આ મંત્ર છે….

पहला मंत्र- ॐ तेजसे नम:
दूसरा मंत्र- ॐ प्रसन्नात्मने नम:
तीसरा मंत्र- ॐ शूराय नम:
चौथा मंत्र- ॐ शान्ताय नम:
पांचवां मंत्र- ॐ मारुतात्मजाय नमः
छठा मंत्र- ऊं हं हनुमते नम:
सात्व मंत्र- ॐ मारकाय नमः
आंठवा मंत्र- ॐ पिंगाक्षाय नमः

મંત્રો ના જપ પૂર્ણ થઈ જાય બાદ હનુમાનદાદાનુ પૂજન કરવુ. હવે એની સામે માથું નમાવીને ભૂલની માફી માંગવાની વિનંતી કરવી. બાદ જે પીપળના પર્ણ પર તમે તમારી તકલિફો લખી હોય તેને ઝાડની નીચે દાટી દેવુ. હવે હનુમાનદાદા અને અન્ય પૂજન સામગ્રી તમારી સાથે લઈને ઘરે પરત ફરવુ. ઘર જઈને બાદ હનુમાનદાદા ની સંધ્યા સમયે પણ પૂજન કરવુ. આ દિવસે હનુમાન ચાલીસા પઠન ન ચૂકવુ.

આ સવારે પણ વાંચન કરી શકાય છે અથવા તો બાદ સંધ્યા સમયે ઘરે આવીને પછી પણ હનુમાન ચાલીસા નુ પઠન કરી શકાય છે. સાથે જ હનુમાનદાદા ના નામનુ વ્રત પણ અવશ્ય કરવુ. એક વાત નો ખ્યાલ રાખવો કે જ્યારે વ્રત રાખેલ હોય ત્યારે કોઈપણ જાતની નશાયુક્ત ચીજ કે માંસાહાર નુ સેવન ન ટાળવુ. tippmix livescore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *