..

કાળા દોરા નો આ રીતે ઉપયોગ તમને એકદમ થી બનાવી દેશે માલામાલ, થશે ધન ની વર્ષા

શેર કરો

કાળા દોરો ને ખૂબ જ ચમત્કારી માનવામા આવે છે અને આ દોરા ની મદદ થી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. આ રંગ ના દોરા સાથે જોડાયેલા અમુક ઉપાયો ની મદદ થી જીવનમા ઘણી સમસ્યાઓ ને દૂર કરી શકાય છે.

બુરી નજર થી બચાવે છે:

આ દોરાની મદદ થી બુરી નજર થી બચી શકાય છે તેમજ તેને દુર પણ કરી શકાય છે. જે લોકો આ રંગ નો દોરો બાંધે છે તેમને બુરી નજર નથી લાગતી અને જો લાગી હોય તો આ દોરો ધારણ કરવાથી દૂર થઈ જાય છે. આ માટે જ જે લોકો ને હંમેશા બુરી નજર લગતી હોય તેમણે આ દોરો બાંધવો જોઈએ. આ દોરા ને વ્યક્તિ ગળામા, પગમા કે હાથમા પહેરી શકો છો. આ દોરો પેહરવા માત્ર થી બુરી નજર તુરંત દૂર થઈ જાય છે. શાસ્ત્રો પ્રમાણે આ રંગ નો દોરો બુરી નજર ને પોતાની અંદર સમાવિષ્ટ કરી લે છે અને બુરી નજર ના પ્રભાવ ને નષ્ટ કરે છે. તે એક સુરક્ષા કવચ ની જેમ કામ કરે છે.

શનિદોષ થી બચાવે:

શનિદેવ ને કાળો રંગ અતિપ્રિય છે. આ રંગ ના દોરો ધારણ કરવા થી શનિ દોષ દૂર કરી શકાય છે. જે જાતકો ની કુંડળીમા શનિ દોષ હોય છે તેમણે પોતાના હાથમા આ દોરો ધારણ કરવુ જોઈએ. આવુ કરવા થી શનિ દોષ દૂર થાય છે.

બની જશો ધનવાન:

“લાલ કિતાબ” મા જણાવ્યું છે કે કાળા રંગ ના દોરા ને જો પર્સ મા રાખવામા આવે તો તમારુ પર્સ હંમેશા પૈસા થી ભરેલુ રહેશે. આ માટે જ તમારે તમારા પર્સમા હંમેશા એક કાળા રંગ નો દોરો રાખવો જોઈએ. આવુ કરવા થી તમારુ પર્સ ક્યારેય ખાલી નહીં રહે.

ઘર થી દૂર રહે નકારાત્મક શક્તિઓ

મંગળવારે હનુમાનજી મહારાજ ના મંદિરે જવુ અને સાથોસાથ એક કાળો દોરો પણ લઈ જવો. હનુમાનજી નુ પૂજન કર્યા બાદ આ દોરામા નવ નાની-નાની ગાંઠો બાંધવી. આ બાદ હનુમાનજી ના પગ નુ સિંદૂર તેમા લગાવવું. ત્યારબાદ આ દોરા ને ઘર ના મુખ્ય દરવાજે બાંધી દેવો. આવું કરવા થી ઘરમા નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.

જાદુ-ટોણાં થી બચાવે

આ કાળો દોરો બાંધવા થી લોકો ની રક્ષા જાદુ-ટોણા થી પણ થાય છે. જો તમારી ઉપર કોઈ જાદુ-ટોણા કરી રહ્યું હોય તો તમારા હાથમા કાળો દોરો બાંધી લેવો. આ દોરા ને હાથ કે ગળામા પેહરવા થી આવા કોઈ જાદુ ની અસર તમારી ઉપર નહીં થાય.

ખરાબ સપનાઓ થી બચાવે:

મંગળવારે હનુમાનજી મહારાજ ના મંદિરે જઈ ને હનુમાનજી નુ પૂજન કરવું અને ત્યારે હનુમાનજી ના પગમા આ કાળો દોરો મૂકી દેવો. ત્યારબાદ આ દોરા ને લઈ ઘરે પોતાની પથારીમા રાખી દેવો. આવુ કરવા થી તમને ખરાબ સપના આવતા બંધ થઈ જશે.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *