..

ઘરની પૂર્વ દિશા મા મંદિર રાખવાથી મળે છે ખુશખબર તો તમે રાખો છો મંદિર પૂર્વ દિશા માં?

શેર કરો

વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક કામના અલગ-અલગ નિયમો હોય છે. આવી સ્થિતિમાં જો તમે ઘરની બધી વસ્તુઓ તેમની સલાહ મુજબ રાખો છો તો તે ખૂબ જ શુભ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર પૂર્વ દિશા માં રાખવું  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જો તમારે ઘરની ગરીબી દૂર કરવી હોય તો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ સ્થાનો પર જ પૂર્વ દિશા મા મંદિર  રાખો.  અહીં તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મંદિર  રાખવાની યોગ્ય રીતો વિશે જાણી શકો છો.

મંદિર રાખવાની યોગ્ય જગ્યા:

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હંમેશા પૂર્વ દિશામા મંદિર રાખવું ફાયદાકારક માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન ગ્રહણ કરતી વખતે માતા અન્નપૂર્ણાની વાસ હોય છે. જેથી ભોજન ગ્રહણ કરવાની જગ્યા પરમંદિર ન રાખવું જોયે કેમ કે તેનાથી   પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય જોખમમાં આવી શકે છે.

લાકડાનું મંદિર:

લાકડાનું મંદિર રાખવાથી તેમાં ભગવાન નો વાસ રહે છે કેમ કે લાકડાનું મંદિર ભગવાન ને ખુબ જ પ્રિય હોય છે અને આ મંદિર  મા લાડકાનો ઉપયોગ કરવાથી ખુબ જ શુભ મનાઈ છે

લાકડાનું મંદિર બનાવાથી ઘર માં વાતાવરણ પ્રફુલ્લિત રહે છે .

વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર ને  લાકડાનું રાખવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને ઘરમાં ગરીબી નથી રહેતી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર હંમેશા સાવરણી રાખતી વખતે તેને નીચે જ રાખો. આમ ન કરવાથી ઘરમાં પૈસાની અછત રહે છે.

મંદિર પૂર્વ દિશા મા રાખવાથી ભગવાન ખુબ જ ખુશ થઇ છે અને લક્ષ્મી માતા નો વાસ થાય છે

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *