..

સંજય રાઉતે પવારને ગણાવ્યા ભીષ્મ પિતામહ, ભાજપા સાંસદે પુછ્યું- શું તેમનું હૃદય પાંડવો સાથે છે?

શેર કરો

મમતા બેનર્જીના દિલ્હી પ્રવાસ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે એનસીપી અધ્યક્ષ શરદ પવારને વિપક્ષના ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મમતા બેનર્જી આકર્ષણનું કેન્દ્ર બનેલા છે પરંતુ કોંગ્રેસ વગર મોદી પર વિજય મેળવવો સંભવ નથી જણાઈ રહ્યો.

રાઉતના આ નિવેદનને લઈ ભાજપના સાંસદે ટીખળ કરી હતી અને સવાલ કર્યો હતો કે, શું એટલે જ તેઓ (શરદ પવાર) મનથી પાંડવોની સાથે છે?

સુબ્રમણ્યમ સ્વામીની વાતના અનેક અર્થ એટલા માટે કાઢવામાં આવી રહ્યા છે કારણ કે, તેમણે પૌરાણિક ચરિત્રના જવાબમાં બીજા પૌરાણિક ચરિત્રોનો ઉલ્લેખ કરી દીધો હતો.

મમતા બેનર્જીના દિલ્હી પ્રવાસ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે એનસીપી અધ્યક્ષ શરદ પવારને વિપક્ષના ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મમતા બેનર્જી આકર્ષણનું કેન્દ્ર બનેલા છે પરંતુ કોંગ્રેસ વગર મોદી પર વિજય મેળવવો સંભવ નથી જણાઈ રહ્યો.

મહાભારતની વાત કરીએ તો ભીષ્મ પિતામહ દેખીતી રીતે કૌરવો બાજુ હતા પરંતુ મનથી તેઓ ઈચ્છતા હતા કે પાંડવોનો વિજય થાય. ivermectin treatment for heartworms in dogs તેઓ સમયે સમયે પાંડવોને વિજય શ્રીનો આશીર્વાદ પણ આપતા રહેતા હતા. જોકે મજબૂરીવશ તેમણે કૌરવો બાજુ રહીને યુદ્ધ લડવું પડ્યું હતું.

સોશિયલ મીડિયા પર લોકો સ્વામીની આ ટ્વીટ પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ivermectin side effects in hindi લોકોનું માનવું છે કે, સ્વામીએ પાંડવોનો ઉલ્લેખ ભાજપ માટે કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે, ‘પવાર વિપક્ષના ભીષ્મ પિતામહ છે. રાજકારણમાં તેમની સલાહ લઈને અનેક નિર્ણયો લેવામાં આવે છે. ivermectin ivecop 2 tablets 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *