..

ગરૂડ અને ઘુવડ આ દેશમાં કરે છે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા, જાણો તેની પાછળનું કારણ…

શેર કરો

સામાન્ય રીતે, તમે જોયું જ હશે કે કોઈ પણ દેશમાં વડા પ્રધાન અથવા રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષાની જવાબદારી ટ્રેન્ડ કમાન્ડો અથવા આર્મીની હોય છે. રાષ્ટ્રપતિ ભવન અથવા વડા પ્રધાનની સુરક્ષા એટલી ચુસ્ત હોય છે કે પંખી પણ ત્યા પાંખ મારી ન શકે. પરંતુ આજે અમે તમને એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા ખુદ પંખી કરે છે. cost of ivermectin for dogs જેનું એક વિશેષ કારણ છે.

હકીકતમાં, દેશના સંરક્ષણ વિભાગે રશિયાના રાષ્ટ્રપતિ ભવન, ક્રેમલિન અને તેની નજીકની મોટી સરકારી ઇમારતોની સુરક્ષા માટે પક્ષીઓને રાખ્યા છે. આ પક્ષીઓમાં ઘુવડ અને ગરુડ શામેલ છે. ivermectin helicase ગરુડ અને ઘુવડની વિશેષ ટીમ સુરક્ષાને સંભાળે છે.

દેશના સંરક્ષણ વિભાગે રાષ્ટ્રપતિ ભવનની ચુસ્ત સુરક્ષા માટે એક ટીમ તૈયાર કરી છે. ivermectine mylan 3 mg શિકારી પક્ષીઓની આ ટીમ 1984 થી રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં ઉભી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમમાં હાલમાં 10 થી વધુ ગરુડ અને ઘુવડ છે. આ ગરુડ અને ઘુવડને સલામતી માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિકારની આ પક્ષીઓની આ વિશેષ ટીમ 1984 માં જ બનાવવામાં આવી હતી. આ ટીમની રચના કરવા પાછળનું કારણ કોઈ પણ દુશ્મનની દુષ્ટ ચાલને નિષ્ફળ બનાવવાનો નથી, પરંતુ કાગડા અને અન્ય પક્ષીઓના ચરક અને મૂત્ર અને અન્ય ગંદકીથી રાષ્ટ્રપતિ ભવન ત્યાં રહેલ અન્ય ઈમારતોને આ નુકશાનથી બચાવવાનું છે. જેના માટે ગરુડ અને ઘુવડ તૈનાત કરાયા છે. તેઓ કાગડાઓને જોતાં જ, તેમના પર હુમલો કરે છે અને તેમને ત્યાંથી ભગાડી દૂર ભગાડી દે છે. આ પક્ષીઓ ફેડરલ ગાર્ડ સેવાનો ભાગ પણ છે.

ક્રેમલિન અને આસપાસની ઇમારતોની ગંદકી ફેલાવતા પક્ષીઓથી સુરક્ષામાં તૈનાત શિકારી પક્ષીઓની ટીમમાં 20 વર્ષીય એક માદા ગરુડ અલ્ફા અને તેનો સાથી ફાઈલ્યા ઘુવડ પણ છે. રાષ્ટ્રપતિ ભવનની આસપાસ કોઈ કાગડો ફરતો હોય કે અવાજ સાંભળતાંની સાથે જ તેઓ વિલંબ કર્યા વિના તેમના પર તૂટી પડે છે અને તેમને ત્યાંથી દૂર લઈ જાય છે અથવા મારી નાખે છે. એલેક્ઝ વાલાસોવ, 28, જે આ શિકારી પક્ષીઓનું સંચાલન કરતી ટીમનો ભાગ છે, કહે છે કે આ પક્ષીઓને રાખવા પાછળનો હેતુ માત્ર કાગડાઓથી છૂટકારો મેળવવાનો નથી, પરંતુ તેમને ઇમારતોથી દૂર રાખવાનો છે જેથી તેઓ અહીં પોતાનો માળો ન બનાવે.

રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન અને તેની આસપાસની સરકારી ઇમારતોની દેખરેખ રાખતા પાવેલ માલ્કોવ કહે છે કે શરૂઆતના સોવિયત યુનિયનમાં, આ ઇમારતોની સુરક્ષા માટે કાગડાઓને દૂર ભગાડવા અથવા મારવા માટે ગાર્ડ રાખ્યા હતા. સાથે જ તેમને ડરાવવા માટે, શિકારી પક્ષીઓની રેકોર્ડ અવાજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ આ બધી પદ્ધતિઓ અસફળ રહી.

ઘુવડ ‘ફાઈલ્યા’ ને તાલીમ આપનાર ડેનિસ સિડોગિન સમજાવે છે કે તે રાતના સમયે શિકાર માટે યોગ્ય છે. તે સંપૂર્ણપણે શાંત રહીને શિકાર કરે છે. કાગડાઓ સાથે સ્પર્ધા કરવા તે એકલો જ પર્યાપ્ત છે. તે તેની મોટી આંખોથી તેની ગરદન 180 ડિગ્રી ફેરવી શકે છે અને તેની જગ્યાએથી જ પાછો જોઈ શકે છે. એટલું જ નહીં, આ શિકારી પક્ષીઓને હવે વિશેષ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે. જેથી જો રાષ્ટ્રપતિ ભવનની આજુબાજુ કોઈ નાનો ડ્રોન જોવા મળે તો તેને પણ તેઓ જોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *