..

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ઘેરાયા, 15 કરોડની લાંચ મામલે FIR

શેર કરો

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. farmacia del ahorro ivermectina precio એફઆઈઆરમાં પરમબીર ઉપરાંત મુંબઈ પોલીસના અન્ય પોલીસ અધિકારીઓના નામ પણ છે. compare and contrast how quinine and ivermectin combats malaria on the molecular level એક બિલ્ડરની ફરિયાદના આધારે આ ફરિયાદ દાખલ કરાઈ છે જેમાં 15 કરોડની લાંચનો આરોપ લગાવાયો છે.

આ એફઆઈઆરમાં મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહ ઉપરાંત 5 અન્ય પોલીસકર્મીઓ અને 2 સામાન્ય નાગરિકોના નામ સામેલ છે. મતલબ કે કુલ 8 લોકોના નામે આ એફઆઈઆર થઈ છે. nota da anvisa sobre ivermectina એફઆઈઆરમાં જે પોલીસ કર્મચારીઓના નામ છે તે પૈકીના એક મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચ યુનિટમાં ડીસીપી છે. જ્યારે અન્ય પોલીસકર્મી ક્રાઈમ બ્રાંચના અલગ અલગ યુનિટ્સમાં ઈન્સપેક્ટર રેન્ક પર તૈનાત છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પોતે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમના આ આરોપ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો અને ત્યાં સુધી કે અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું. આ સમગ્ર વિવાદમાં પરમબીર સિંહે પણ પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. ત્યારે હવે એક બિલ્ડરે પરમબીર સિંહ વિરુદ્ધ જ કેસ અને ફરિયાદ નિપટાવવા બદલ 15 કરોડની ડિમાન્ડ કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન ખાતે આ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદકર્તા બિલ્ડરનો આરોપ છે કે, તેમના વિરૂદ્ધ નોંધાયેલા કેટલાક કેસ અને ફરિયાદો નિપટાવવાના બદલામાં તેમના પાસેથી 15 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *