..

પત્નીની હાજરીમાં પતિએ કર્યા સાળી સાથે લગ્ન, જાણો કઈ રીતે સહમત થઈ પત્ની…

શેર કરો

હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત, એક પત્ની જીવિત હોવી અને છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરવા ગેરકાનૂની છે. જો કે મધ્યપ્રદેશના ભીંડમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. does ivermectin treat ringworm in guinea pigs અહીંના એક સરપંચે તેની પત્ની અને સાળી બંને સાથે એક જ મંડપ હેઠળ લગ્ન કર્યા. એટલે કે, તેણે તેની પહેલી પત્ની સાથે લગ્ન કર્યા, જેની સાથે તેણે બીજા સાળી સાથે પણ લગ્ન કર્યાં. રસપ્રદ વાત એ છે કે આ લગ્નમાં ન તો વ્યક્તિની પત્નીને કોઈ તકલીફ છે, કે ન તો તેની સાળીને. આ આખો મામલો ખૂબ વિચિત્ર છે પણ તેની પાછળ એક વિશેષ કારણ છે. ચાલો આ સમગ્ર મુદ્દાને વિગતવાર જાણીએ.

હકીકતમાં, 23 નવેમ્બરના રોજ, ભીંડમાં એવા લગ્ન થયા હતા, જેને જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો. લગ્નના મંચ પર દુલ્હન બે હતી પણ વર એક હતો. ખરેખર, ભીંડ જિલ્લા મેહગાંવ વિસ્તારના ગુડાાવલી ગામના રહેવાસી સરપંચ દિપુ પરિહાર એ આ અદ્ભુત પરાક્રમ બતાવ્યો છે. તેની પત્નીની હાજરીમાં, આ સજ્જને તેની સાળી સાથે લગ્ન કર્યા. આટલું જ નહીં, તેની સાળીને માળા પહેરાવી ને સાથે સાથે દીપુએ તેની પહેલી પત્નીના ગળા માં પણ માળા પહેરાવી હતી. આ રીતે તેણે એક સાથે બે લગ્ન કર્યા. હવે આ લગ્નો સમગ્ર ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે દીપુના પહેલા લગ્નથી ત્રણ બાળકો છે. તેમાંથી મોટો પુત્ર 9 વર્ષનો છે જ્યારે બે પુત્રી 7 અને 5 વર્ષની છે. tratament ivermectina જેમકે હિન્દુ ધર્મમાં આ પ્રકારનાં બીજા લગ્નની મંજૂરી નથી, તેથી દરેકને આ લગ્ન વિશે આશ્ચર્ય થાય છે. હવે તમે બધા પણ વિચારતા હશો કે આ વ્યક્તિ તેની પત્નીને તેની સાળી સાથે લગ્ન કરવા કેવી રીતે મનાવી શકે ? તો ચાલો આ રહસ્યમાંથી પણ પડદો ઉપાડીએ.

આ કારણે કર્યા બીજા લગ્ન:

હકીકતમાં, સરપંચ કહે છે કે તેની પહેલી પત્ની ઘણીવાર બીમાર રહે છે. આવી સ્થિતિમાં, તેમના બાળકોની યોગ્ય કાળજી લઈ શકતી નથી. આ જ કારણ છે કે તેણે તેની પત્નીની સંમતિથી જ તેની કાકાઈ સાળી સાથે લગ્ન કર્યા. તે જ રીતે, તેમણે એ પણ કાળજી લીધી કે લગ્નના આખા સમારોહમાં, તેમની પહેલી પત્ની પણ દુલ્હન બની હતી અને તે દરેક પ્રક્રિયા અને અન્ય ધાર્મિક વિધિઓનો ભાગ બની હતી.

હવે આ ઘટના સ્થાનિક વિસ્તારની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે. ivermectin overdose in dogs પત્નીની મરજીથી સલી સાથે લગ્ન કરવાથી સૌને થોડી વિચિત્ર લાગે છે. જો કે, તેમની જરૂરિયાત એવી હતી કે બાળકોની સંભાળ રાખવા માટે, મહિલાએ તેના પતિને બીજા લગ્નની મંજૂરી આપી. હવે આ સમગ્ર મામલે તમારો મત અમને જણાવો. પતિએ સાળી સાથે લગ્ન કર્યા છે તે ખોટું છે કે સાચું ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *