..

જો તમારા પણ હાથ અને પગમા વાંરવાર ધ્રુજારી થાય છે? તો આ છે તેના કારણો

શેર કરો

અત્યારે લોકોના શરીરમા આમતો અનેક નાની મોટી સમસ્યાઓ આવતી રહે છે અને જેમાથી તમારા હાથ પગમા ધ્રુજારી થવી એ પણ એક સમસ્યા છે. કેમ કે ખાસ કરીને જયારે ભોજન કરતા સમયે અથવા તો કોઇ કામ કરતા સમયે જે લોકોના હાથ અને પગ ધ્રુજવા લાગે છે આને લોકો કમજોરી સમજી લે છે પરંતુ ખરે ખર હાથ અને પગ ધ્રુજવા એ કોઇ ગંભીર સમસ્યાનો સંકેત પણ હોય શકે છે કેમ કે આજે અમે તમને એવા કેટલાક કારણો જણાવીશુ કે જે તમારા હાથ પગ ધ્રુજવાના અન્ય કયા કારણો હોય શકે છે જો તમે પણ આવી સમસ્યાથી પીડાઇ રહ્યા છો તો તમારે ડોક્ટરની સલાહ લઇ શકો છો.

અહી અમુક એવા કારણ છે કે જેનાથી તમને હાથમા ધ્રુજારી આવી શકે છે

હાઇ બ્લડ પ્રેશર હોય તો

જો હાઇ બ્લડ પ્રેશર થવાથી તમારા શરીરનુ બ્લડ સર્કુલેશન એ વધી જાય છે અને જેના કારણે તમારા હાથ અને પગ બંને ધ્રુજવા લાગે છે અને એવામા તમારે જયારે બ્લડ પ્રેશર ચેક કરાવવુ જોઇએ અને તેની વ્યવસ્થિત ચકાસણી કરાવી જોયે.

જો લો બ્લડ શુગર લેવલ હોય તો

જો તમારે લોકો ને બ્લડ શુગરના કારણે પણ હાથ અને પગમા ધ્રુજારી થવા લાગે છે જેના કારણ બ્લડ શુગર એ લો થવાથી બોડીમા સ્ટ્રેસ લેવલ વધવા લાગે છે અને આ સમસ્યા વધવા લાગે અને એ સીધા તમારા હાથ અને પગ પર અસર કરે છે.

વિટામિન B ૧૨ ની ઉણપ

જો તમારા હાથ અને પગ એ ધ્રૂજારી મારતા હોય તો તમારે વિટામિન બી ૧૨ ની ઉણપનો સંકેત પણ હોય શકે છે કારણ કે આ દરમિયાન તમારા શરીર અને હાડકાઓમા પણ નબળાઇ આવી જાય છે.

એનીમિયાનો ભોગ બનેલા ને થાય છે આ અસર

જો તમે એનીમિયાની સમસ્યાના કારણે પણ જો તમારા હાથ અને પગ ધ્રુજવાએ સામાન્ય વાત છે કારણ કે તેનાથી એનીમિયાની સમસ્યામા તમારા શરીરમા એ લોહીની ઉણપ થઇ જાય છે અને તેનાથી તમને કમજોરી પણ આવી જાય છે.

વધારે પડતો સ્ટ્રેસ લેવાથી

જો તમારા શરીરમા કોર્ટિસોલ હોર્મોનનુ લેવલ એ બગડવાથી તમારા સ્ટ્રેસ વધવા લાગે છે અને તેના કારણે તમારા શરીરનુ બ્લડ સર્કુલેશન એ બગડવા લાગે છે અને જેનાથી તમારા હાથ અને પગ એ ધ્રુજવા લાગે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *