..

ચાની સાથે ભૂલીને પણ ન કરવી આ વસ્તુઓનો સેવન

શેર કરો

ચાની સાથે બિસ્કિટ, બ્રેડ, નમકીન ખાવુ સામાન્ય વાત છે. tippmix foci eredmények

તેમજ મોટા ભાગે લોકો નાશ્તાની સાથે ચા પીએ છે પણ શું તમે જાણો છો કે ખાલી પેટ ચા પીવાથી વધુ હાનિકારન છે ચાની સાથે કેટલીક વસ્તુઓનો સેવન જેનાથી તમે ઘણી પરેશાનીઓ ઘેરી શકે છે.

આવો જાણીએ ચાની સાથે શું ખાવુ નહી જોઈએ. tippmix fogadas

લીલી પાનવાળી શાકભાજી-

ઘણા લોકો ભોજનની સાથે ચા પીએ છે જેમાં રોટલીની સાથે લીલી શાકભાજી પણ હોય છે.

લીલા પાંદડાવાલી શાકમાં હાજર ગોઈટ્રોજન હકીકતમાં થાયરાઈફ ગ્રંથિ દ્વારા આયોડીનને લઈને લેવામાં રૂકાવટ નાખે છે

અને આયોડીનની કમીન કારણ બની શકે છે. કોબીજ, લીલા પાન, મૂળાં, સરસવ, બ્રોકલી, સ્પ્રાઉટસ અને સોયાબીન જેવી શાકભાજીમાં ગોઈટ્રોજન હોય છે. bukmeker

કાચી વસ્તુ

કાચી વસ્તુ જેમ સલાદ અંકુરિત કઠોણ કે પછી બાફેલા ઈંડા જેવી વસ્તુઓ પણ ચાની સાથે લેવી તમારા આરોગ્ય અને પેટન નુકશાન પહોચાડી શકે છે.

હળદરવાળી વસ્તુઓ

જો તમે ચાની સાથે કે ચા પીવાની સાથે તરત જ એવી વસ્તુઓનો સેવન કરો છો

જેમાં હળદરની માત્રામ હોય તો તમારા માટે નુકશાનકારી હોઈ શકે છે.

તેનો મુખ્ય કારણ છે ચા અને હળદરમાં હાજર રાસાયનિક તત્વ જે આપસમાં ક્રિયા કરીને તમારા પેટમાં રાસાયનિક ક્રિયા કરી પાચન તંત્રને નુકશાન પહોંચાડી શકે છે.

લીંબૂ

ચાની સાથે કોઈ એવી વસ્તુ પણ પ્રયોગ ન કરવી જેમાં લીંબૂની માત્રા હોય આ નુકશાનકારી છે.

ઘણા લોકો ચા માં લીંબૂ નિચોડીને લેમન ટી બનાવીને પીવે છે પણ આ ચા એસિડીટી અને પાચન સંબંધી અને ગૈસની સમસ્યા પેદા કરી શકે છે.

ક્યારે- ક્યારે ચામાં લીંબૂ મિક્સ કરી પીવાથી પેટમાં બનતું રસાયન ઝેર ઘાતક થઈ શકે છે.

ઠંડી વસ્તુઓ

ચાના પહેલા પાણી પીવુ તો ઠીક છે પણ ચાની સાથે ચા કે ચા પીધા પછી પાણી કે કોઈ પણ ઠંડી વસ્તુઓનો સેવન કોઈ પણ રીતે ઠીક નથી.

ચા પીવાના તરત બાદ પાણી પીવું પાચન તંત્ર પર ખરાબ અસર નાખે છે અને ગંભીર એસિડીટીની સમસ્યા કે પેટની બીજી સમસ્યા પણ પેદા કરી શકે છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  થી વાંચી રહ્યા છો.

 અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરોબસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *