..

ભારતીય સેનામાં જવાનોની 90640 અને ઓફિસરોની 7912 જગ્યાઓ ખાલી.

શેર કરો

ચીન અને પાકિસ્તાન જેવા દેશો સાથે તનાવ અને આતંકીઓનો મુકાબલો કરી રહેલી ભારતીય સેના સૈનિકો અને ઓફિસરોની અછત સામે ઝઝૂમી રહી છે.

વાયુસેનામાં 610 અધિકારીઓ અને 7104 સૈનિકોના પદ ખાલી છે અને આ જ રીતે નૌસેનામાં અધિકારીઓની 1190 જગ્યાઓ તથા સૈનિકોના 11927 હોદ્દા ખાલી છે.

અજય ભટ્ટનુ કહેવુ છે કે, સરકાર દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી થઈ રહી છે. પ્રચાર-પ્રસાર અને ભરતી મેળા થકી યુવાઓને સંરક્ષણ દળોની ત્રણે પાંખ તરફ આકર્ષવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ivexterm tabletas precio

રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રી અજય ભટ્ટે જાણકારી આપતા કહ્યુ છે કે, ભારતીય આર્મીમાં ઓફિસરોની 7912 જગ્યાઓ અને જવાનોની 90640 જગ્યાઓ ખાલી છે.

તેમણે કહ્યુ હતુ કે, સ્કૂલો-કોલેજો અને બીજી શૈક્ષણિક સંસ્થાઓમાં તથા એનસીસીની શિબિરોમાં મોટિવેશનલ લેક્ચરોનુ નિયમિત રીતે આયોજન કરવામાં આવી રહ્યુ છે. સરકાર દ્વારા નોકરીને આકર્ષક બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ivermectin for pigs oral આ માટે પ્રમોશનના નિયમોમાં બદલાવ માટે પણ વિચારણા થઈ રહી છે. ivermectin mites dogs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *