..

અદ્ધભૂત સત્ય – સ્ટ્રેશના કારણે બાળકના લેફ્ટી હોવાની સંભાવના ?

શેર કરો

આખી દુનિયામાં લગભગ 10 માથી 1 વ્યક્તિ ડાબા હાથનો ઉપયોગ કરે છે. લેફ્ટી લોકોને લઇને કેટલાય પ્રકારના પ્રશ્નો મનમાં ઉઠે છે જેમ કે લેફ્ટ લોકો વધારે ક્રિએટીવ  હોય છે? ivermectina é um corticoide શું તે લોકો ભણવામાં હોશિંયાર હોય છે?

આવા જ 8 સવાલના જવાબો અમે તમને આપીએ છીએ.

કેટલીક વખત મગજમાં એવા વિચાર આવતાં હોય છે કે શું લેફ્ટી લોકો સ્પોર્ટસમાં સારું રમે છે? 

ટેનિસ, બોક્સિંગ, બેસબોલ, ક્રિકેટ જેવી કેટલીક ગેમમાં લેફ્ટ હેન્ડના લોકો સારું પર્ફોમન્સ કરે છે. ટોપ ક્રિકેટ પ્લેયર્સમાં 40% થી વધારે વધારે લેફ્ટ હેન્ડર્સ હોય છે.

એવી ધારણા છે કે લેફ્ટી લોકો વધારે ક્રિએટીવ હોય છે. ivermectina donde comprar en españa

પરંતુ અભ્યાસ પ્રમાણે ક્રિએટીવનું લેફ્ટ અને રાઇટ હોન્ડથી કોઇ પણ લેવા દેવા નથી.

શું લેફ્ટી હોવું જેનેટીક હોય છે. વૈજ્ઞાનિકો હજુ સુધી પાક્કું કરી શક્યા નથી કે કેટલાક લોકો લેફ્ટી કેમ હોય છે. 

પરંતુ આ એક સત્ય છે કે 1/4 બાબતે જીન્સ એટલે આનુવાંશિક કારણ જવાબદાર હોય છે.

એક બ્રિટીશ અભ્યાસ પ્રમાણે પ્રેગનેન્સી દરમિયાન સ્ટ્રેશના કારણે બાળકનું લેફ્ટી હોવાની સંભાવના વધારે રહે છે. how much is ivermectin lotion in nigeria

ઓછા વજન વાળા કે વધારે ઉંમરમાં પ્રેગનેન્સી થી પણ બાળકો લેફ્ટી હોય છે.

બેલ્જિયમમાં થયેલી એક સ્ટડી પ્રમાણે સામાન્ય લોકોની સરખામણીમાં ટ્વિન્સમાં લેફ્ટ હેન્ડનેસ વધારે જોવા મળે છે.

અભ્યાસ મુજબ 21% ટ્વિન્સ લેફ્ટ હેન્ડના હોય છે.

ફક્ત 30 ટકા લેફ્ટ હેન્ડ લેંગ્વેજ પ્રોસેસ માટે દિમાગના સાચા પાર્ટનો ઉપયોગ કરે છે. 70% લેફ્ટી, લેફ્ટ પાર્ટનો જ ઉપયોગ કરે છે.

બીજા એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે લેફ્ટ હેન્ડ છોકરાઓ સ્કૂલમાં રાઇટ હેન્ડની સરખામણીમાં રીડિંગ, રાઇટિંગ, સોશિયલ ડેવલોપમેન્ટ જેવી ચીજવસ્તુઓ શીખવામાં પાછળ રહે છે.

લેફ્ટ હેન્ડેડ લોકોમાં સીજોફ્રીનિયા, સાઇકોટિક ડિસઓર્ડર જેવી મગજની બિમારી હોવાની આશંકા વધારે હોય છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *