..

આ અભિનેતાનુ શુટિંગ દરમિયાન જ તડપી તડપીને થયુ હતુ મોત, સેટ થઈ ગયો ગમગીન

શેર કરો

બોલિવૂડ ફિલ્મ જગતમા એવા ઘણા કલાકારો છે કે જેમણે ઘણા લોકોના દિલમા કર્યું છે રાજ. એમાના ઘણા કલાકારો હવે આ દુનિયાને અલવિદા કહી દીધી છે પરંતુ એમનુ નામ લોકો હજુ સુધી ભૂલ્યા નથી અને આજે પણ તે પોતાના ચાહકોના દિલમા જીવંત છે. એવા જ એક અભિનેતા એટલે રાજેશ વિવેક. ivermectina estomago રાજેશ વિવેકે તેના કરિયરમાં તમામ પ્રકારના પાત્રો ભજવ્યા હતા અને તેનો અવાજ લોકોએ ખુબ પસંદ કર્યો હતો.

રાજેશ વિવેકનો જન્મ ૩૧ જાન્યુઆરી ૧૯૪૯ ના રોજ થયો હતો. રાજેશ વિવેકે સિરિયલ ‘મહાભારત’ મા શ્રી વેદ વ્યાસજી ની ભૂમિકાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી રાજેશ વિવેકને ફિલ્મો મળવાની શરૂ થઈ અને તેણે મળતી તકોનો લાભ લઈ બોલીવુડ ફિલ્મ જગતમા પોતાનું નામ પણ કર્યું. રાજેશ વિવેકે બોલિવૂડની ઘણી બધી શ્રેષ્ઠ ફિલ્મોમા કામ કર્યું છે.

રાજેશ વિવેકે ‘વીરાના’ ફિલ્મમા વૃદ્ધ તાંત્રિકની ભૂમિકા ભજવી હતી કે જેમા તેમને ખુબ સફળતા મળી હતી. રાજેશ વિવેકે આમિર ખાન સાથે સુપરહિટ ફિલ્મ ‘લગાન’ મા પણ જ્યોતિષી ગુરન ની ભૂમિકામા જોવા મળ્યો હતો. રાજેશ વિવેકે માત્ર હિન્દી ફિલ્મોમા જ કામ કર્યું એવુ ન હતુ પરંતુ તેમણે ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું હતુ. પોતાના અભિનયથી લોકોનુ દિલ જીતનાર કલાકારનુ મોત બધાનુ કાળજુ કંપાવે તેવુ હતુ.

રાજેશ વિવેક ૧૬ જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ ફિલ્મનુ શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ દરમિયાન તેને અચાનક જ છાતીમા ભારે દુખાવો થયો અને અસહ્ય પીડા થવા લાગી. strongyloides pcr post ivermectin ખરેખર તેને હ્રદય રોગનો એટેક આવ્યો હતો. પીડા ખૂબ વધી અને તેઓ એક ઝાટકે જ નીચે પડી ગયા હતા. ત્યારબાદ રાજેશ વિવેકને હોસ્પિટલમા લઈ જવામા આવ્યા હતા પરંતુ રાજેશ વિવેકનુ નિધન થયુ હતુ. how to you use ivermectin lotion એક પ્રખ્યાત લોકપ્રિય કલાકારે આ દુનિયાને કાયમ માટે છોડી દીધી હતી. રાજેશ વિવેકે ફિલ્મ જગતમા પોતાના અભિનયની એક નવી જ વ્યાખ્યા લખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *