..

આ છે વર્ષ ૨૦૧૯ ની સૌથી વધુ કમાણી કરનારી ટોપ ૧૦ ફિલ્મ, નંબર ૧ પર છે આ સુપર ડુપર હિટ ફિલ્મ

શેર કરો

બોલીવુડ ની આ ૧૦ ફિલ્મો એ ૨૦૧૯ માં સૌથી વધુ કમાણી કરી છે. બોલીવુડ માટે વર્ષ ૨૦૧૯ ખુબજ સારું રહ્યું છે. આ વર્ષે ઘણી નાની મોટી ફિલ્મો એ મોટા પરદા પર ખુબજ સારું પ્રદર્શન કર્યું છે. આ વર્ષે એક પછી એક ઘણી સારી ફિલ્મોએ દર્શકો નું ખુબજ મનોરંજન કર્યું. આજની આ પોસ્ટ માં અમે તમારા માટે વર્ષ ૨૦૧૯ માં રીલીઝ થયેલી ફિલ્મો નું ટોપ ૧૦ લીસ્ટ લઈને આવ્યા છીએ.

આ ૧૦ ફિલ્મો એ બોક્સ ઓફીસ પર સૌથી વધુ કમાણી કરી છે. આ લીસ્ટ ને બોક્સ ઓફીસ પર સૌથી ઉપર રહેનારી ફિલ્મ ના આકડા પર તૈયાર કરવામાં આવ્યું છે.

૧૦. બદલા – ૮૮.૦૨ કરોડ
સ્ટારિંગ : અમિતાભ બચ્ચન, તાપેસે પન્નુ, દ્વારા સંગીત, અમલ મલિક, અનુપમ રોય, ક્લિન્ટન સેરેજો
રીલીઝ તારીખ : 8 માર્ચ 2019
સમય : 118 મિનિટ

૯. લુકા છુપી – 9૪.૧૫ કરોડ
સ્ટારિંગ : કાર્તિક આર્યન, ક્રિટી સનૉન, અપર્શક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠીગીતો દ્વારા સંગીત: તનિષ્ક બાગચી
રીલીઝ તારીખ : 1 માર્ચ 2019
સમય : 126 મિનિટ

૮. મણિકર્ણિકા : દ ક્વીન ઓફ ઝાંસી – ૯૪.૯૨ કરોડ
અભિનેતા : કંગના રણવત, જશુ સેનગુપ્તા, અંકિત લોખંડે, અતુલ કુલકર્ણી, મોહમ્મદ જીશાન આયયુબ ગ્લોરીસ્ટ
સંગીતકાર : શંકર-એહસાન-લોય
રીલીઝ તારીખ : 25 જાન્યુઆરી, 2019

૭. દે દે પ્યાર દે – ૧૦૨.૪૦ કરોડ
સ્ટારિંગ : અજય દેવગણ, તબુ રકુલ પ્રીતસિંહ
ફિલ્મ્સ : યશ રાજ ફિલ્મ્સ
રીલીઝ તારીખ : 17 મે 2019
સમય : 135 મિનિટ

૬. ગલી બોય – ૧૩૯ કરોડ
સ્ટારિંગ : રણવીર સિંહ, અલીયા ભટ્ટ
રીલીઝ તારીખ : 9 ફેબ્રુઆરી 2019 (બર્લિન) , 14 ફેબ્રુઆરી 2019 (ભારત)
સમય : 153 મિનિટ

૫. કેસરી- ૧૫૩.૦૦ કરોડ
સ્ટારિંગ : અક્ષય કુમારકંપની : ધર્મ પ્રોડક્શન્સ
રીલીઝ તારીખ : 21 માર્ચ 2019સમય : 150 મિનિટ

૪. ટોટલ ધમાલ – ૧૫૪.૩૦ કરોડ
સ્ટારિંગ : અજય દેવગણ, માધુરી દીક્ષિત, અરશદ વારસી, જાવેદ જાફ્રે, અનિલ કપૂર, રિતેશ દેશમુખ, સંજય મિશ્રા, જોની લીવર .
રીલીઝ તારીખ : 22 ફેબ્રુઆરી 2019
સમય : 127 મિનિટ

૩. ભારત – ૨૦૯.૩૬ કરોડ
સ્ટારિંગ : સલમાન ખાન, કેટરિના કૈફ, તબુ, દિશા પાટણી, સુનિલ ગ્ર્રોવર, જેકી શ્રોફ ,
રીલીઝ તારીખ : 5 જૂન 2019
સમય : 155 મિનિટ

૨. ઉરી : સર્જીકલ સ્ટ્રાઈક – ૨૪૪.૦૬ કરોડ
અભિનય : વિકી કૌશલે, યામી ગૌતમ, પરેશ રાવલ, મોહિત રૈના, કિર્તિ કુલ્હારી, શશવત સચદેવ
રીલીઝ તારીખ : 11 જાન્યુઆરી 2019
સમય : 138 મિનિટ

૧. કબીર સિંહ – 300 કરોડ
અભિનય : શાહીદ કપૂરની, કિયારા અડવાણી
ગીતો દ્વારા સંગીત: મિથુન અમલ મલિક વિશાલ મિશ્રા સેચેટ-પરમપારા અખિલ સચદેવ
રીલીઝ તારીખ : 21 જૂન 2019
સમય : 172 મિનિટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *