..

તુલસીના પાન માં આ વસ્તુ મિશ્ર કરી આ રીતે તૈયાર કરો પેસ્ટ, તમારી સ્કીન બની જશે ધોળી દૂધ જેવી

શેર કરો

મિત્રો , આપણો દેશ ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો થી પરિપૂર્ણ દેશ છે. 3% in Vermont#q=.05 % ivermectin for animals તુલસી ના છોડ ને આપણાં દેશ માં એક પવિત્ર છોડ માનવમાં આવે છે લોકો કહે છે કે તુલસી ના છોડ માં ભગવાન નો વાસ થાય છે જેથી લોકો સવારે ઊઠીને સ્નાન કરીને તુલસી ના છોડ નું પૂજન કરે છે અને તેમણે જળ અર્પણ કરે છે.

તદુપરાંત આયુર્વેદ માં તુલસી ને એક અસરકારક ઔષધ ગણવામાં આવે છે. તેમાં અનેક પ્રકાર ના ઔષધિય ગુણતત્વો સમાવિષ્ટ છે જે આપણાં શરીર માં રહેલી ગંભીર માં ગંભીર બીમારી ને પણ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. તુલસી ના સેવન થી આપણે શરદી – ઉધરસ જેવી સામાન્ય બીમારીઓ થી લઈને વાળ ખરવા તથા સ્કીન ને લગતી સમસ્યાઓ માથી મુક્તિ મેળવી શકીએ. તો આજે આપણે આ લેખ માં તુલસી ના સેવન થી સ્કીન ને પહોંચતા લાભો વિષે માહિતી મેળવીશું. how to use ivermectin lotion for scabies

તુલસી એ સ્કીન માટે અત્યંત લાભદાયી છે. ivermectin cream otc તુલસી માં સમાવિષ્ટ એંટીઓક્સિડેંટ સ્કીન માં રહેલા જેરી તત્વો ને બહાર નીકળવા માં મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય રક્ત માં રહેલી તમામ ગંદકી ને દૂર કરે છે અને તમારી સ્કીન આકર્ષક બનાવે છે. ivermectina para qué sirve y efectos secundarios

જો તમે તમારા મોઢા પર ખીલ અથવા તો દાગ-ધબ્બા ની સમસ્યા થી પરેશાન હોવ તો તેના પર તુલસી ના પર્ણો ને ક્રશ કરીને તેમાં લીંબુ નો રસ ઉમેરો અને તેની પેસ્ટ બનાવી ને તેને ૨ કલાક માટે ફેસ પર રહેવા દો અને ત્યાર બાદ પાણી થી તમારું ફેસ વશ કરી લ્યો જેથી આ સમસ્યા માથી મુક્તિ મળશે.

તુલસી તમારા સ્કીન માં રહેલા સુષ્કપણા ને દૂર કરશે અને તમારી સ્કીન માં રહેલા ભેજ ને જાળવી રાખશે. આ માટે તુલસી ના પર્ણો ને ક્રશ કરીને તેમાં ૧ ચમચી દહીં અને ૧ ટુકડો કાકડી નો ક્રશ કરીને ઉમેરો ને આ પેસ્ટ વડે સ્કીન પર મસાજ કરો અને ત્યાર બાદ પાણી વડે સ્કીન ને ધોઈ લ્યો જેથી તમારી સ્કીન આકર્ષક બને.

જો તમે સ્કીન પર ખંજવાળ કે બળતરા ની સમસ્યા થી પીડાતા હોવ તો તેના નિવારણ માટે પણ તુલસી ફાયદાકારક છે. તદુપરાંત તુલસી એકઝિમા અને સ્કીન ને લગતા ઇન્ફેકશન ના નિદાન માટે પણ અસરકારક સાબિત થાય છે. quanox españa

જો તમારી સ્કીન વધુ પડતી કાળાશ ધરાવતી હોય તો તમે તેને તુલસી ની સહાયતા વડે આકર્ષક રુપારી કરી શકો છો. આ માટે તુલસી ના પર્ણો ને ક્રશ કરીને તેમાં ૧ ચમચી ચોખા નો લોટ ઉમેરીને તથા ૧ ચમચી દહીં અને લીંબુ નો રસ એડ કરીને એક પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટ ને ૧/૨ કલાક માટે ફેસ પર લગાવી ત્યાર બાદ પાણી વડે ફેસ ધોઈ લેવું. જેથી તમારી ડાર્ક સ્કીન ની સમસ્યા દૂર થઈ જાય. ivermectin pour on for mites on goats

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *