..

સંકટ દૂર કરશે આ સરળ ઉપાય…

શેર કરો

કોરોનાકાળમાં પોતાના અને સગાઓના ખાસ કાળજી રાખવી. આ દિવસો દર રોગથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. વાસ્તુમાં જણાવેલ સરળ ઉપાયથી આવનાર સંકટને ટાળી શકો છો. રોગોથી બચાવ કરી શકો

છો. આવો જાણીએ આ સરળ ઉપાય વિશે. gry kasyno za darmo na telefon

*દરરોજ પવિત્ર ભાવનાની સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવું.

*દરરોજ સવારે અને સાંજે ઘરમાં કપૂર પ્રગટાવો.

* મહિનામાં એક વાર સુંદરકાંડનો પાઠ કરવું.

* કાળા અને સફેદ ધાબળામાં આ બન્ને રંગ હોય એવા બે રંગના ધાબળાને 21 વાર પોતાની ઉપરથી ઉતારીને કોઈ મંદિરમાં દાન કરી દો.

* સવારે મોઢા ધોયા વગર ક્યારે અન્ન-જળ ગ્રહણ ન કરવું અને દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલા તુલસીનો ઉકાળો પીવો.

* એક તાંબાના લોટના જળ લો અને તેમાં થોડું લાલ ચંદન મિક્સ કરો.

તે વાસણને તમારા માથાની પાસે રાખીને સૂઈ જાઓ. darmowe gry hazardowe automaty hot spot સવારે જળને કીકર ને બબૂલના ઝાડને ચઢાવી દો.

આવુ નહી કરી શકતા તો કુંડામાં *

વિસર્જિત કરી દો. આવુ કરવાથી તમને માનસિક રૂપથી પોતાને સ્વસ્થ લાગશે.

* પાણીદાર નારિયેળ લો અને તે તમારા ઉપરથી 21 વાર ઉતારો. તેને કોઈ દેવસ્થાન કે ઘરની બહાર જઈને આગમાં બળાવી નાખો. આ ઉપાય મંગળવાર કે શનિવારે કરવું.

* શનિવારે કાંસાની વાટકીમાં સરસવનું તેલ અને સિક્કા નાખી તેમાં તમારી પડછાયા જોવી અને તેલ માંગનાર વાળાને આપી દો.

* દરરોજ કૂતરાને રોટલી ખવડાવો આવુ કરવાથી સંકટ દૂર થઈ જાય છે. zakłady bukmacherskie co to

* દહીંથી સ્નાન કરવાથી ચર્મ રોગ ઠીક હોય છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *