..

લગ્નજીવન માં 10માંથી 7 પત્નીઓ આપે છે દગો, જાણો શુ છે કારણ ?

શેર કરો

લગ્ન પછી દરેક કોઈ ઈચ્છે છે તેમનો સંબંધ સારી રીતે ચાલે. પતિ અને પત્ની એકબીજા સાથે ખુશ રહે. મોટા ભાગે આવુ થતુ હોતું  નથી. મોટા ભાગે પત્નીઓને પોતાના પતિ પ્રત્યે ફરિયાદ રહેતી હોય છે.

એક સર્વે મુજબ મોટાભાગની ભારતીય મહિલાઓ પોતાના પતિથી નાખુશ થઈને દગો આપે છે. આ સર્વેમાં જોવા મળ્યુ છે કે 10માંથી 7 મહિલાઓ પોતાના પતિને દગો
આપે છે.

તેનુ બહાર અલગથી અફેયર ચાલતુ હોય છે. આ કારણ છે કે તે પતિના ઘરના કામમાં પોતાની પત્નીઓને મદદ નથી કરતા.

આંકડા મુજબ 10માંથી 7 મહિલાઓ અલગથી અફેયર રાખે છે. કારણ કે તે પોતાની લગ્નથી નીરસ થઈ ચુકી હોય છે.

મેટ્રો સિટીમાં જોવા મળ્યા વધુ કેસ

આ કેસ મોટેભાગે મુંબઈ, દિલ્હી, કલકત્તા જેવા મેટ્રો શહેરમાં જોવા મળ્યા છે. તે પોતાના પતિને દગો એ માટે આપે છે કારણ કે તે ઘરના કાર્યમાં તેમની મદદ નથી કરતા જે કારણે તે તેમનાથી થાકી જતી હોય છે.

34 થી 49 વર્ષની મહિલાઓનો છે સમાવેશ

તેમા 30 ટકાના ની આસપાસ લગભગ 34થી 49 વર્ષની મહિલાઓનો સમાવેશ છે. જે પોતાના પતિથી થાકી ગઈ હોય છે. એટલુ જ નહી રિસર્ચમાં સમલૈગિક લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. કારણ કે તેમને પારંપારિક લગ્ન માટે મજબૂર કરવામાં આવ્યા હતા હવે તે એપની મદદથી સમાન યૌન સાથી પણ શોધી રહ્યા છે.

આ છે કારણ

લગભગ 77 ટકા મહિલાઓનુ માનવુ છે કે તે પોતાના પતિ સાથે દગો કરી રહી છે. કારણ કે તેમના લગ્ન એકદમ બોરિગ થઈ ચુક્યા છે. આવુ કરવાથી તેમને પોતાના જીવનમાં થોડો મસાલો નાખવામાં મદદ મળે છે.

પત્ની દ્વારા પતિને દગો આપવના કારણ

1. ઘરેલુ હિંસા:-

લગ્ન એક પવિત્ર બંધન છે. લગ્ન પછી એક નવા જીવની શરૂઆત થાય છે. જ્યા લોકો નવુ ઘર વસાવે છે. પણ જો લગ્ન પછી ઘરમાં રોજ જ ઝગડા થઈ રહ્યા છે અને હિંસા થઈ રહી છે તો આવામાં ખૂબ જ સહેલાઈથી કોઈ અન્ય જીવનમાં આવી જાય છે.

ઘરેલુ હિંસાની સૌથી વધુ અસર મહિલાઓ પર પડે છે. તેનો પરિવાર પરથી વિશ્વાસ ઉઠી જાય છે તેથી તે એવા પાર્ટનરની શોધ કરે છે જે તેની તકલીફને અનુભવી શકે.

2. સેક્સ લાઈફથી નાખુશ:-

જો કોઈપણ પુરૂષ કે મહિલા લગ્ન પછી સેક્સ લાઈફથી સંતુષ્ટ નથી તો તેનો કોઈ અન્ય સાથે અફેયર થવાની શક્યતા વધી જાય છે.અનેકવાર મહિલા પોતાના પુરૂષ સાથી સાથે સેક્સ દરમિયાન અસંતુષ્ટ રહે છે. તેની આ અસંતુષ્ટિને મહિલાઓને દગો આપવા અને બહારની તરફ જવા પર વિવશ કરે છે. અને તે જલ્દી જ બીજા પુરૂષના નિકટ જવા માડે છે.

3. પ્રથમ પ્રેમને ન ભૂલી ન શકવુ:-

લગ્ન પહેલા કોઈની સાથે લવ અફેયર હોવાને કારણે સામાન્ય રીતે મહિલાઓ લગ્ન પછી પુરૂષોને દગો આપે છે. પહેલા પ્રેમને ન ભૂલી શકવાને કારણે તે દગો આપવા મજબૂત થઈ જાય છે.

4. પરસ્પર વિચારોનો અભાવ:-

અનેકવાર પતિના વિચાર ન મળતા કે પછી દરેક સમયે થનારા ઝગડાથી બચવા માટે મહિલાઓ બીજા પુરૂષો પ્રત્યે આકર્ષિત થવા માંડે છે. આ પણ પરણેલી સ્ત્રીઓના દગા આપવાનુ ખૂબ મોટુ કારણ છે. ક્યારેક ક્યારેક પતિ પત્ની વચ્ચે તાલમેલ નથી થતો. પતિ કે પત્ની એકબીજા સાથે વાતો શેયર કરવાને બદલે કોઈ અન્ય પુરૂષ કે મહિલા સાથે વાત શેયર કરે છે જેને કારણે ધીરે ધીરે આ મૈત્રી પ્રેમમાં પરિણમે છે.

5. વિશ્વાસમાં કમી:-

અનેકવાર સ્ત્રીઓ લગ્ન પછી એ માટે દગો આપે છે કારણ કે તેમને એકબીજા પર વિશ્વાસ નથી હોતો. તે કોઈપણ કારણ વગરે એકબીજા પર શક કરે છે. મહિલાઓ મોટેભાગે ઈચ્છે છે કે તેમનો પતિ તેમની સાથે ખૂબ વાતો કરે. પણ આ સંવાદની કમી આવી જવાથી સંબંધોમાં દરાર પડી જાય છે અને દગો આપવાની શક્યતા વધી જાય છે.

તમે આ લેખ બોલશે ગુજરાત  ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *