..

લગ્ન માટે છોકરો જોવા આવે ત્યારે આ રીતે વાતચીત કરવી જેથી છોકરો ના નહિ બોલે…

શેર કરો

લગ્ન માટે છોકરો જોવા આવે તો આ રીતે કરવી વાતચીત છોકરીને છોકરો જોવા આવે ત્યારે આ ટિપ્સ કામ લાગશે જો તમે લવ મેરેજ કરવાના હોય તો કોઇ વાંધો નહીં પરંતુ જો અરેન્જ મેરેજ કરવાના હોય તો આજે નહીં તો કાલે આવી સમસ્યાનો સામનો કરવો પડશે.

અરેન્જ મેરેજમાં પહેલા ફોન પર વાતચીત થાય છે પછી છોકરાના ઘરના લોકો છોકરીને જોવા માટેની ઇચ્છા વ્યક્ત કરે છે. ivermectin for dogs: collies ત્યારબાદ છોકરીના પરિવાર વાળા અને છોકરાના પરિવાર ના લાકો બહાર મળે છે.

જો તમે છોકરી છો અને તમને પણ કોઇ છોકરો થોડાક દિવસોમાં જોવા આવવાનો હોય તો તેની તૈયારી કરી લો. સામાન્ય રીતે છોકરીઓને સમજ આવતી નથી કે તે લોકો વાતની શરૂઆત કેવી રીતે કરતા હોઈ છે. એવામાં આ ટિપ્સ તમને મદદરૂપ થશે.

1. મને તમારી ટાઇનો કલર ગમ્યો, દેખીતી વાત છે કે આ દિવસે તમે સારા કપડા પહેરીને ગયા હશો. પરંતુ વાત કરવાની શરૂઆત માટે આવું કહેવું સારું રહેશે. તેનાથી સામે વાળી વ્યક્તિને એવું લાગશે કે તમે એને નોટીસ કર્યો છે.

2. હું થોડી નર્વસ થઇ રહી હતી, સામે બેઠેલા વ્યક્તિને આવું કહેવામાં કશું ખોટું નથી કારણ કે સામે બેસીને તે તેવું જ ફીલ કરી રહ્યો હશે. તમારું આવું કહેવું તેને પણ મોટીવેટ કરશે.

3.છોકરાને સારું લાગે છે કે તેમની આવનારી પત્ની તેને તેના પરિવાર માટે પૂછે આવી એક માનસિકતા છે. mectizan in africa

4. જો તમને કંઇ પણ સમજ ના પડે તો તમે તેની સાથે ફિલ્મોની વાતો પણ તમે શાંતિ થી કરી શકો છો.

5. છોકરાને તેની કરિયર માટે તેની સાથે વાત કરવી એ પણ એક સારો વિકલ્પ બની રહે  છે. where can i buy ivermectin for humans in uk

6. કેટલીક વખત સમસ્યા એવી આવી જાય છે તે સમજમાં આવે નહીં કે શું વાત કરીએ ત્યારે તમે તેની પસંદ તેમજ નાપસંદ માટે પૂછી શકો છો.

તમે આ લેખ બોલશે ભારત ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બોલશે ભારત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *