સુરત ગ્રીષ્મા હત્યા કેસ : એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ગળુ કાપીને ગ્રીષ્મા વેકરીયાની કરી હત્યા, જાણો સંપૂર્ણ વિગત…
કહેવાય કે એક છોકરી બનીને જીવવું ઘણું અઘરું છે, એ તેમાં પણ તેના સપનાઓ , આશાઓ, ખુશીઓ, હાસ્ય, બધું જ છીનવાય જાય તો એ છોકરીની કેવી દશા થાય ? આજે આ લેખમાં સુરતમાં બનેલી એક ખુબ જ દુઃખદાયી કહી શકાય એવી ઘટના વિષે વાત કરી છે.
આ દીકરી ગ્રીષ્માં વેકરીયા ને ભગવાન દ્વારકાધીશ તેમના આત્મા ને શાંતી આપે..
તેમની હત્યા ખુબ દુઃખ દાયક અને પીડાદાયક છે.
સાથે કહેવાનું જરૂર યોગ્ય લાગશે કે આં દુઃખદ ઘટના બાદ સમાજ ની પોસ્ટ અને વિડિયો દરેકે જોયા સાંભળ્યા..
આથી વિશેષ તો કહેવાની જરૂર રહેતી નથી.
ફરીથી આં દીકરી ની આત્મા ને પ્રભુ શાંતી આપે અને પરીવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાન દ્વારકાધીશ ના ચરણો માં પ્રાર્થના?
ૐ શાંતિ
પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.દીકરી ગ્રીષ્મા વેકરીયાના આત્માને શાંતિ આપે તેમજ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.